Champions Trophy: ટીમ ઇન્ડિયા કોની સામે રમશે સેમિફાઈનલ? ક્યારે રમાશે આ મેચ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાની છેલ્લા પડાવ તરફ આગળ વધી રહી છે. પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને હરાવ્યા પછી ભારત સેમીફાઇનલમાં ક્વોલિફાય કરી ચૂક્યું છે. ગ્રુપ Aની મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવતા જ ન્યૂઝીલેન્ડે પોતાની સાથે સાથે ભારતને પણ એન્ટ્રી અપાવી દીધી છે. હવે સવાલ એ છે કે, ભારત સેમીફાઇનલમાં કોની સાથે ટકરાશે? ભારતની … Read more