મેષ- આ અઠવાડિયા કોર્ટ-કચેરીના ચક્કર લાગી શકે છે. વિત્તીય બાબતોથી સંકળાયેલા ફેસલા થોડા સમય માતે ટાળવું. સ્વાસ્થયની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે. વૃષભ- આ અઠવાડિયામાં શેયર બજારમાં તમને લાભ આપી શકે છે. ધંધામાં પણ નફો થશે. સ્વાસ્થયને લઈને બેદરકારી ન કરવી. રોગ થતા જરૂરી દવા અને ઉપચાર જરૂર લો.
મિથુન- આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારના કોઈ સભ્યનો સ્વાસ્થય બગડી શકે છે. આ અઠવાડિયે તમારું અમૂલ્ય સમય તમારા પાર્ટનરને આપો. કર્ક – આર્થિક બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે. આ સમયે પ્રાપર્ટી વેચવાનો ઈરાદો પણ મગજમાં ન લાવવું. નવી પ્રાપર્ટી લેવા માટે સમય અનૂકૂળ નથી.
સિંહ- આ અઠવાડિયું નિવેશ માટે સારું નથી. ધંધામાં નુકશાન થઈ શકે છે. પણ આ નુકશાન હોશિયારીથી ટાળી શકાય છે. વાહન ચલાવતા સમયે કે સડક પાર કરાતા સમય ખૂબ સાવધાન રહેવું. કન્યા- આ અઠવાડિયે સ્ટાક માર્કેટમાં પૈસા ન લગાવું. સિતારા તમારા સાથે નથી. તેથી વિત્તીય બાબતોમાં સાવધાની રાખો.
તુલા- શેયર માર્કેટમાં નિવેશ કરવું શુભ સિદ્ધ થઈ શકે છે. વ્યાપરમાં નવી શકયતાઓ શોધી શકાય છે. ભાગ્ય તમારી સાથે છે. આ અઠવાડિયે સિતારા તમારાથી રિસાયેલા લાગે છે. વૃશ્ચિક- આ અઠવાડિયે મુદ્દાને લઈને કરેલ યાત્રા સફળ થશે. બિજનેસ ટૂર કે પ્રાપર્ટી ખરીદવા માટે બહાર જવું પડે તો જરૂર જવું. આ અઠવાડિયે હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દીઓને રાહત મળી શકે છે.
ધનુ – અઠવાડિયાની શરૂઆત તો સામાન્ય થશે પણ અઠવાડિયાના મધ્ય સુધી તમને ક્યાંથી અપ્રત્યાશિત લાભ મળી શકે છે. કોઈ રોકાયેલા પૈસા કે ગુમાવેલ વસ્તુ તમમે પરત મળી શકે છે. આ અઠવાડિયા તમે ખુશમેજાજ રહેશો. મકર- આ અઠવાડિયે સિતારા તમારી સાથે છે. ધંધામાં વધારો થશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે.
કુંભ- આ સમય શેયર અને પ્રાપર્ટી ખરીદવા માટે શુભ છે. પણ કોઈ પણ ફેસલો જલ્દીમાં ન લેવું. આ અઠવાડિયે તમારી લાઈફસ્ટાઈલમાં થોડું ફેરફાર કરવાની કોશિશ કરવી. મીન – અઠવાડિયાની શરૂઆતમાં નિવેશ કરવું સારું રહેશે. આ નિવેશ આગળ ચાલી તમને મોટું ફાયદો આપશે. મિત્રતા અને વ્યાપારને જુદો-જુદો રાખવું. જૂના રોગ આ અઠવાડિયા તમને પરેશાન કરી શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!