મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. કરિયર માટે તમને પરસેવું વહાવું પડશે. તમારા પરિજન સાથે સારું સમય ગાળશો. વીકેંડ પર ફરવામા પ્લાન પણ બનાવી શકો છો. તમારી વાણી પર સંયમ રાખો અને કોઈ પ્રકારની ભૂલ ન કરવી. છાત્રોને મેહનત કરવી પડી શકે છે.
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ.સ્નેહીથી મિલન-મુલાકાત. પરિણામ તમારા પક્ષમાં જ થશે. પરિવારમાં બધુ સામાન્ય રહેશે. સંયમ રાખો. મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.પરિણામની ચિંતા કર્યા વગર મેહનત કરશો તો સફળતા તમારા સાથે થશે. સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે. લાઈફ પાર્ટનરની સાથે તમારા સંબંધ મધુર થશે. પરિવારથી ભરપૂર સહયોગ મળશે. તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે. મિત્રોનો સાથ મળશે. પરિવારમાં પણ બધા તમને સહયોગ આપશે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે. ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય. આ અઠવાડિયે કોઈ સંબંધીના કારણે ઘરમાં ક્લેશ થઈ શકે છે.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય. ગેરસમજથી બચવાનું એક જ રસ્તો હોય છે વતાચીતનો. કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે. કોઈ પણ મુદ્દા પર સલાહ આપતા સમયે ઉત્તેજિત ન થવું.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય. એકાગ્રતા બનાવી રાખવી. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માતે તેના પર એકાગ્ર થઈને કાર્ય કરવું. આ અઠવાડિયે કોઈ જૂના મિત્રથી ભેંટ થઈ શકે છે. પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ બની રહેશે. મિત્રતા અને વ્યાપારને જુદો-જુદો રાખવું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!