આજનુ રાશિફળ (06/04/2022) :- આજે બધી જ ઇચ્છાઓ થશે પૂર્ણ ખુદ રામદેવજીએ લખ્યું છે આ એક જ રાશિનું ભાગ્ય, જાણો તમારી રાશિ તો નથી ને….

0
98

મેષ : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વૃષભ : સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે.

મિથુન : નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. કર્ક : કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રાનો યોગ. સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ.

સિંહ : તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. કન્યા : મનોનુકૂળ કાર્ય થવાનો યોગ. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. આર્થિક સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ.

તુલા : આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. માનસિક ત્રાસદીથી બચવું. વૃશ્ચિક : ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ. અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ.

ધન : શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે. મકર : આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે.

કુંભ : વ્‍યાપારમાં ગહન શોધ સંબંધી કાર્ય થશે. કલાત્‍મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ. તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મળવાની સંભાવના છે. મીન : આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ. ધર્મ, ધ્‍યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here