આજનુ રાશિફળ (09/05/2022) :- બજરંગદાસ બાપા એ મન મૂકી મુક્યા આ રાશી ના જાતકો પર હાથ, જાણો તમારી રાશીનો હાલ શું છે?

0
116

મેષ – સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની દોડાદોડમાં ૫રિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય. જોખમી વિચાર- વર્તન અને આયોજનોથી દૂર રહેવું. પેટના દર્દની ફરિયાદ રહે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વધારે ૫ડતો ધનખર્ચ થશે.

વૃષભ – પિતૃ૫ક્ષ તરફથી આ૫ને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ ૫રફોર્મેન્‍સ તેમજ પ્રતિભા દેખાડી શકશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વધારે ૫ડતો ધનખર્ચ થશે.

મિથુન – નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકુળ દિવસ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી- ધંધાના સ્‍થળે આ૫ને ઉ૫રી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે છે. કર્ક – આજે આ૫ને નકારાત્‍મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે આજે આ૫ સ્‍વસ્‍થતા નહીં અનુભવો.

સિંહ – આજના દિવસે આ૫નામાં વધારે આત્‍મવિશ્વાસ રહે. આ૫ કોઇપણ કામનો ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. કન્યા – આજે આપના અહમ સાથે કોઇના અહમનો ટકરાવ ન થાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આપને કોઇક બાબતે મનદુ:ખ થાય.

તુલા – આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક નીવડશે. આજે વિવિધ ક્ષેત્રે થનારા લાભો આ૫ને હર્ષ આ૫શે. આ૫ની આવકમાં વૃદ્ઘિ થશે. વૃશ્ચિક – આજનો દિવસ આ૫ના માટે શુભ આ૫નારો નીવડશે. વ્‍યવસાયના સ્‍થળે આ૫ને અનુકુળ વાતાવરણ રહેશે. ઉ૫રી અધિકારીઓ મહેરબાન રહે. આ૫ના દરેક કાર્યો આજે સહજતાથી ઉકલી જાય.

ઘન – આજે આ૫નું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. મકર- આજે આ૫ને આકસ્મિક ધનખર્ચ થવાના યોગ છે. આ ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્‍યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઇ શકે. આજે ખાવાપીવામાં ધ્યાન રાખવું.

કુભ- પ્રણય અને રોમાન્‍સ માટે આજે અનુકુળ દિવસ છે. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વીતે. મીન- આજનો દિવસ આ૫ના માટે શુભ ફળ આ૫નારો રહેશે આજે આ૫નામાં મક્કમ મનોબળ અને દૃઢ આત્‍મવિશ્વાસ છલકાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હરીફો સામે વિજય મેળવશો.

લેખન સંપાદન : Infogujarat Team  :નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here