આજનુ રાશિફળ (12/05/2022) :- છેલ્લા કેટલાક દિવસોથી માતા અંબા ના રાજી થવાના યોગ, મળશે આ પ્રકારના શુભ સંકેતો..જાણો

0
110

મેષ રાશિ- આજે તમને ઘરમાં સૌથી વધારે માતા પિતા નો સહયોગ મળશે,કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ખુશ રહેશો,સાંજ સુધી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,ઘર નો માહોલ ખુશીઓ થી ભરાયેલો રહેશે. તમને તમારા માતા પિતા કોઈ ગિફ્ટ આપી શકે છે, આવક માં વધારો જોવા મળશે,બનેલા કામ પણ બગડી શકે છે.

વૃષભ રાશિ – આજે આધ્યાત્મિક રુચિ જોવા મળશે અને ધાર્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહી શકો છો. આજે તમને નસીબ સાથ આપશે. બાળકો તરફથી ખુશી મળશે.સાંભળેલી વાતો ને ધ્યાનમાં ન લો અને હકીકત ને સારી રીતે ઓળખો,તમે નવા લોકો ના સંપર્ક માં આવી શકો છો, એનાથી તમને ફાયદો થશે,બીજા લોકો નો સહયોગ મળશે.

મિથુન રાશિ – આજે થાકનો અનુભવ થશે.આર્થિક પક્ષ મજબૂત રહેશે,ઘર ના કામો માં વ્યસ્ત રહેશો,વેપાર ધંધા માટે નવી યોજના સફળતા પૂર્વક પૂર્ણ થશે, આજે બાળકો સાથે તમારો સંબંધ સારો થશે આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળશે, જોખમી કાર્યથી દૂર રહેજો. આજે વાહન ધીમી ગતિએ ચલાવજો અને કાર્યક્ષેત્રમાં કામનું ભાર જોવા મળશે.

કર્ક રાશિ – આજે નવા વસ્ત્રોની ખરીદી થશે, સન્માન પ્રાપ્ત થશે. આજે તમે કાર્યક્ષેત્રમાં કર્તવ્યનું પાલન કરશો અને સહકર્મીઓનો સહયોગ મળશે. સિંહ રાશિ – આજે અધૂરા કાર્યો પૂરા થશે અને જરૂરી ચીજવસ્તુઓ પાછળ ધનખર્ચ થશે. આજે પારિવારિક જીવનમાં સહયોગ જોવા મળશે.આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે,પ્રેમ સંબંધ માં સાવધાન રહેવું.

કન્યા રાશિ – આજે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો. મિત્રો સાથે કોઈ વિષય પર સંવાદ થઈ શકે છે. તમારા બગડેલા કાર્ય જલ્દી થી પૂર્ણ થશે, તુલા રાશિ – ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે,તમારા સંબનધીઓ તમારા ઘરે માગલિંક કાર્યક્રમ કરી શકે છે. નવા મિત્રો બનશે.

વૃશ્ચિક રાશિ – આજે આત્મવિશ્વાસ સાથે કાર્ય પૂરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ જોવા મળશેસાવસ્થ્ય માં રુકાવટ આવશે.ફરવા જવા માટે સમય સારો છે ધન રાશિ – આજે મનમાં નકારાત્મક વિચારો લાવવા દેશો નહીં. ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો તો ફાયદો થશે. આજે કોઇ જૂનો મિત્ર મળી શકે છે. આજ નો દિવસ મિલજુલ વાળો રહેશે.

મકર રાશિ – આજે તમે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો, ઘરનું વાતાવરણ શાંત જોવા મળશે. બાળકોના શિક્ષણ સંબંધિત તમે કેટલાંક નિર્ણય લેશો. કુંભ રાશિ – આજે પૈસાની લેવડ-દેવડ કરશો નહીં. આજે અનુભવી અને વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવામાં સમજદારી છે. આજે વાણી પર સંયમ રાખજો અને વિવાદથી દૂર રહેજો.

મીન રાશિ – આજે વેપાર અને નોકરીમાં લાભ થશે, આવકમાં વધારાના પ્રયાસ સફળ થશે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે. આજે નાની દૂરની યાત્રા કરી શકો છો. કોઈ નવી યોજના પર કાર્ય કરશો.આજે તમને તમારી બુદ્ધિ અને યોગ્યતા નો પૂરો લાભ મળશે,તમારી વાતો માં મીઠાસ બનાવી રાખવી એ તમારી આદત છે

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here