12 વર્ષની બાળકી સાથે 40 વર્ષના નરાધમે દુષ્કર્મ કરી બાળકીને મારી નાખી, જાણીને તમે પણ ગુસ્સે થઇ જશો..!!

0
139

સમાજમાં આજકાલ મહિલાઓ સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. મહિલાઓની સાથે સાથે નાની માસુમ બાળકી ઉપર પણ અત્યાચાર અને દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ બની રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બનવાને કારણે બાળકીઓ અને મહિલાઓ પોતાના ઘરેથી બહાર નીકળવામાં પણ ડરી રહી છે. તે પોતાના ઘરની બહાર એકલી જઈ શકતી નથી.

આવી ઘટનાઓ બનતા ઘણા બધા સરકારે કાયદાઓ પણ બનાવ્યા છે. છતાં પણ આવી ઘટના બનતી જોવા મળી રહી છે. હાલમાં પણ આવી એક માસુમ બાળકી સાથે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં બની હતી. ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના નવા બંદર વિસ્તારમાં આવેલા એક ગામમાં આ ઘટના બની હતી.

નવા બંદર વિસ્તારમાં આવેલા ગીર ગામમાં એક બાળકી સાથે .દુ.ષ્ક.ર્મ ઘટના બની હતી. આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા પિતા અને તેમની બાળકી રહેતા હતા. બાળકીની ઉમ્ર 12 વર્ષની હતી. બાળકી 8 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. બાળકી દરરોજ શાળાએ એકલી જતી હતી. અને તે પોતાના ગામથી થોડી દૂર શાળાએ જતી હતી.

તે સમયે એક દિવસ બાળકી રોજની જેમ શાળાએ જવા નીકળી હતી. રસ્તામાં એક યુવાન તેને મળ્યો હતો. આ યુવાન પાલડી ગામનો હતો. યુવકનું નામ કાના લાખાભાઈ સોલંકી હતું. તેની ઉંમર 40 વર્ષની હતી. પાલડી ગામનો યુવાન બાળકીને એકલી જોઈને તેણે ગાડી ઉભી રાખી હતી. આ યુવાન પાસે બાઈક હતી. યુવાને બાળકીને કહ્યું કે,

‘હું તારી શાળા તરફ જાઉં છું, તને છોડી દઈશ’ તેમ કહ્યું હતું પરંતુ બાળકી એકવાર કહેતા બાઈક પર બેઠી ન હતી. અને બાળકીને વારંવાર યુવાને કહ્યું હતું અને અંતે બાળકીને થયું કે તેને શાળાએ જવામાં મોડું થશે અને અભ્યાસ ચાલુ થઈ જશે. તેને કારણે બાળકી બાઈક પર બેસી ગઈ હતી. ત્યારબાદ યુવાન ગાડી ચલાવતો હતો.

તેની નિયત બગડી હતી. તેને કારણે ગામથી થોડી દૂર આવેલા મંદિરની બાજુમાં રસ્તામાં બાળકીને મો દબાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકી સાથે ખૂબ જ અત્યાચાર કરીને તેની સાથે .દુ.ષ્ક.ર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બાળકીને મારી નાખી હતી. બાળકીને શાળાએ ન પહોંચતા તેના માતા પિતાને જાણ કરવામાં આવી હતી.

માતા-પિતા બાળકીને શોધી રહ્યા હતા. ત્યારે બાળકી એક ગામના મંદિરની બહાર મૃત હાલતમાં મળી આવી હતી. આ યુવકે બાળકી સાથે .દુ.ષ્ક.ર્મ કરીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કારણ કે પોતાની કરતુતો બાર ન આવે તે માટે બાળકીનો જીવ લીધો હતો. ત્યારબાદ બાળકીની માતાએ નવા બંદર મરીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આ યુવકની તપાસ કરી રહી હતી. આજકાલ નાની બાળકીઓ સાથે આવી ગંભીર ઘટનાઓ બનતા માતા પિતા પણ પોતાની બાળકીને બહાર રમવામાં એકલા મુકતા પણ ડરી રહ્યા છે. અને બાળકીઓ પોતાની રીતે આજે એટલી જીવન જીવી શકતી નથી. આજકાલ આવી અનેક ઘટનાઓ બની રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here