12 વર્ષની કિશોરી સાથે 16 વર્ષના કિશોરે લીફ્ટમાં કરી ખરાબ હરકતો, હરકતો જાણીને તમે પણ હચમચી જશો..!

0
129

આજની યુવા પેઢીઓ દિવસેને દિવસે ખરાબ બનતી જાય છે. આજકાલ શહેરોમાં સતત હ.ત્યા, .દુ.ષ્ક.ર્મ. અને નાની બાળકીઓ સાથે છેડ.તીની અનેક ઘટનાઓ બની રહી હતી. અને આ દિવસેને દિવસે કિશોરીઓ પર અત્યાચારો થવા લાગ્યા છે. આવી જ એક કિશોરી સાથે છેડતીની ઘટના સામે આવી હતી.

આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમા છેડતીની ઘટના બની હતી. ડિંડોલી વિસ્તારમાં એક કિશોરી સાથે આ બનાવ બન્યો હતો. કિશોરીનો પરિવાર ડિંડોલી વિસ્તારના પેવેલિયન પ્લાઝામાં રહેતો હતો. અને કિશોરીના પિતા પેવેલિયન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચાની દુકાન ચલાવતા હતા.

અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ કિશોરી ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. કિશોરીની ઉંમર 12 વર્ષની હતી. આ કિશોરી તેના પરિવારમાં બધાને ખૂબ જ લાડકી હતી. કિશોરી એક દિવસ કાલી માતાના મંદિરે દર્શન કરવા માટે ઘરેથી નીકળે હતી. અને તેઓ ફલેટમાં ત્રીજા માળે રહેતા હતા.

કિશોરી ત્રીજા માળેથી લિફ્ટમાં જોવા માટે નીકળી હતી. ત્યારે અચાનક જ 16 વર્ષનો વિદ્યાર્થી લીફ્ટમાં તેની સાથે ચડયો હતો. અને તરત જ આ કિશોરીને પોતાની બાથમાં ભીડી લીધી હતી. અને લિફ્ટ બંધ થતા કિશોરી સાથે અનેક અડપલાઓ કરીને તેની છેડતી કરી હતી. ત્યારબાદ લીફટમાં નીચે આવતા લીફ્ટ ખુલ્લી ગઈ હતી.

લિફ્ટ ખુલ્લી જતા પાછી લિફ્ટ બંધ કરીને ઉપરની તરફ જવાનું બટન દબાવી દીધું હતું. અને પછી કિશોરી સાથે અડપલા કર્યા હતા. પરંતુ કિશોરીએ બટન દબાવી દેતા લિફ્ટ ખુલ્લી ગઈ હતી. કિશોરી ભાગીને બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ કિશોરી રડતી-રડતી ઘરે ગઈ હતી. અને  ઘરે આ વાતની જાણ કરી હતી.

ત્યારે તરત જ તેના પિતાએ ડિંડોલી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. અને 16 વર્ષના વિદ્યાર્થીને પોલીસે કૅમેરામાં જોઈને શોધવાની તપાસ ચાલુ કરી હતી. આ 12 વર્ષની કિશોરી સાથે ઘરના આંગણે લીફ્ટમાં 16 વર્ષના કિશોરે છેડતી કર્યાનું જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here