આજનુ રાશિફળ (13/04/2022) :- દેવોના દેવ મહાદેવની કૃપા અને ગણેશજી ના સાથ થી દુર કરશે આ 4 રાશીના તમામ વિધ્નો..જાણો!!

0
149

મેષ : કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમા લાભ જણાશે. વૃષભ :  વેપાર- ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે. ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે.

મિથુન : માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે. કર્ક : પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે.

સિંહ : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ભૂમિ, મકાન વગેરે ખરીદનો યોગ બનશે. પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. કન્યા :જમીન સંબંધી કાર્ય બનવાનાં યોગ છે. નવી યોજનાઓ પ્રારંભ થશે. વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધામાં લાભ થશે.આર્થિક વિવાદોમાં વિશેષ કાર્યનો યોગ.

તુલા : કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે.વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. વૃશ્ચિક : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.

ધન : માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. મકર: સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.

કુંભ : માનસિક સંયમનું પાલન કરવું. વિશેષ યાત્રા તથા કલાત્મક કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. ધંધાકિય ક્ષેત્રમાં સફળતા મળશે. મીન : વિશેષ લેવડ-દેવડથી બચવું. ધાર્મિક કાર્યોમાં રુચિ, વૃદ્ધિનો યોગ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવ છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે.બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. પોતાના પ્રયત્નોથી જ લોકપ્રિયતા અને સામાજિક સન્માન પ્રાપ્ત કરશો. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે. પદોન્નતિ માટે નવી તકો મળશે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here