હાલના સમયમાં રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મની ઘટના વધી રહી છે. આજના સમાજમાં લોકોને સુધારવાને બદલે આવી અત્યાચાર અને દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ મહિલાઓ અને બાળકીઓ સાથે કરીને સમાજને પણ ખરાબ કરી રહ્યા છે. આજકાલ મહિલાને એકલા ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
આવી જ એક ઘટના ગાંધીનગર શહેરમાં બની હતી. ગાંધીનગર શહેરમાં દાહોદમાં રહેતા પરિવાર સાથે આ ઘટના બની હતી. પરિવારના લોકો દાહોદમાં કડિયા કામ કરતા હતા. એક યુવક ગાંધીનગરમાં મજૂરી કામ કરવા માટે આ પરિવારને બોલાવી રહ્યો હતો. પરિવારમાં પતિ-પત્ની અને તેમના ચાર સંતાનો રહેતા હતા.
પરિવાર આખું મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતું હતું. તેમાંથી મોટી દીકરીની ઉંમર 15 વર્ષની હતી. 15 વર્ષની દીકરી અને મોટાભાઈને ગાંધીનગરમાં મજૂરી કામ કરવા માટે એક સાઇટ પર ભાઈજીપુરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. બંને ભાઈ-બહેન મજૂરી કામ કરવા માટે ગયા હતા.
તેઓ મજૂરી કામ કરીને કોબામાં રહેતા હતા. એક દિવસ ભાઈ-બહેન મજૂરી કામ કરવા માટે ગયા હતા. પરંતુ બહેન ઘરે પાછી આવી ન હતી. તે માટે ભાઈએ તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું. ત્યારબાદ પિતા અને ઘરના સંબંધીઓ ગાંધીનગર આવ્યા હતા. અને બહેનને શોધવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ એક દાહોદનો પરેશ મેડા નામનો યુવક 15 વર્ષની દીકરીને લલચાવીને પોતાની વાતોમાં ભોળવીને ગાંધીનગરના ભાઈજીપુરામાંથી અપરણ કરીને પાછી દાહોદ લઈ આવ્યો હતો. અને પરેશ મેડાએ દીકરીને ગાંધીનગર એકલી જોઇને પાછળ ગયો હતો. આ દીકરીનું અપહરણ કરીને દીકરી સાથે અવારનવાર .દુ.ષ્ક.ર્મ કર્યા હતા.
ત્યારબાદ માતા પિતાને દીકરીની જાણ થતા તેઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. અને પોલીસ અપહરણ કરેલા યુવકના ઘરે પહોંચતા ત્યાંથી દીકરી મળી આવી હતી. અને થોડા દિવસ પછી મા-બાપ દીકરીને ત્યાં જ મુકીને પોતાના વતન ચાલ્યા ગયા હતા. પોલીસ આ દીકરીને પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!