આજનુ રાશિફળ (16/04/2022) :- આજના પવિત્ર દિવસે હનુમાનજી સુધારશે આ રાશીઓનું સુતેલું ભાગ્ય, સંકટો થશે દુર અને બનશે માલામાલ…

0
132

મેષ : આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. વૃષભ : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ.

મિથુન :  યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કર્ક : સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે.

સિંહ : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. કન્યા :  ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.

તુલા :  સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. વૃશ્ચિક: તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે.

ધનુ : વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. મકર : વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો.

યોગા અને ધ્યાન તમને સ્વસ્થ અને માનસિક રીતે ફીટ રહેવામાં મદદ કરશે. સ્થાવર મિલકતમાં રોકાણ લલચાવનારા હશે. તમારા મનમાં નવી યોજનાઓ આવી શકે છે. કાર્યસ્થળમાં ઉચ્ચ અધિકારીઓ તમારી સાથે ખુશ રહેશે. આ રાશિવાળા લોકો સાથે વ્યવસાયમાં ભાગીદારીથી સારો લાભ મળી શકે છે તમારો સમય સારો રહેશે.

કુંભ : મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. મીન :  પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here