આજનુ રાશિફળ (17/04/2022) :- આજના દિવસે ખાસ ચામુંડા માં ની કૃપાથી આ રાશીજાતકો નો દિવસ રેહશે શુભ, જાણો તમારું ભાગ્ય..

0
141

મેષ રાશિ – બુધના આ ગોચરથી તમારા કેરિયરમાં સફળતા અપાવવા ઉપરાંત તમારા પિતાને પણ પ્રમોશન આપશે. આવામાં નવી વસ્તુઓ શીખવાનુ મન કરશે. આ દરમિયાન શસ્ત્ર વગેરે કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. જ્યા સુધી બને બહારનુ ખાવાનુ ટાળો, તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા.

વૃષભ રાશિ – આ ગોચરમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આર્થિક લાભ સાથે જ તમારી આરોગ્ય પણ સારુ રહેશે. આયુષ્યમાં વૃદ્ધિ થશે. મિથુન રાશિ – ગોચરનો આ સમય શુભ ફળોની પ્રાપ્તિ માટે તમને થોડી વધુ મહેનત કરવા ઉપરાંત આ દરમિયાન તમને મકાન બદલવુ પડી શકે છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં.

કર્ક રાશિ – આ ગોચર તમને ધન લાભ અપશે. દસ્તકારી કામમાં જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. કોર્ટમાં 11 માર્ચ સુધી દલીલો તમાર પક્ષમાં રહેશે. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. સિંહ રાશિ – આ દરમિયાન તમે દિલથી બીજાની મદદ કરશો. કોઈ કામ ધૈર્યથી કરવાથી સફળતા મળશે અને સાથે જ ધન લાભ થશે.

કન્યા રાશિ – બુધના આ ગોચરથી કોઈપણ કાર્યમાં તમારો રસ વધશે. સાથે જ બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. બીજી બાજુ જેમના બાળકો છે તેમના બાળકોનો પ્રોગ્રેસ થશે અને જીવનમાં ભરપૂર રોમાંસ મળશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. બોલતા પહેલા બે વાર વિચાર કરો.

તુલા રાશિ – બુધના આ ગોચરથી તમને ભૂમિ ભવન અને વાહનનુ સુખ મળશે. સાથે જ તમારા સિવાય બીજા માટે પણ શુભ રહેશે. પણ આ દરમિયાન માતાના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે.

વૃશ્ચિક રાશિ – બુધનુ આ ગોચર બીજા સાથેના તમારા સંબંધો સુધારશે. 11 માર્ચ સુધી તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરવાની પૂરી કોશિશ કરવાથી લાભની શક્યતા છે. સાથે જ આ સમય તમારી આયુમાં વૃદ્ધિ કરશે અને તમે અને તમારા ભાઈ બહેન મહેનત મુજબ લાભ મેળવશો.

ધનુ રાશિ – બુધના આ ગોચરથી તમારી સાથે જ તમારા પરિવારના લોકો માટે પણ લાભકારી રહેશે. આ દરમિયાન શત્રુઓ પર વિજય મેળવવા ઉપરાંત તમારા ધનકોષમાં પણ વૃદ્ધિ થશે. મકર રાશિ – ધનની પ્રાપ્તિ માટે આ ગોચર શુભ રહેશે. સંતાન પક્ષને ન્યાયાલયથી લાભ મળવાની સાથે જ તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે.

કુંભ રાશિ – આ દરમિયાન સમાજમાં તમારા અને તમારા પરિવારનુ માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સાથે જ આ ગોચર તમને શૈય્યા સુખ પણ અપાવશે.ભગવાન ગણેશની ઉપાસના કરો.  મીન રાશિ – યોગ્ય રહેશે કે તમે આ સમયે સમયની કિમંત સમજીને જ આગળ વધો આ સમય તમને કઈક નવુ શીખવાની તક આપશે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here