મેષ – તમારા કામકાજ અંગે ગંભીરતાથી વિચાર કરો. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે. નવા લોકો સાથે મુલાકાત થવાથી તમને કેટલાક ફાયદા થઈ શકે છે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત મુસાફરી થઈ શકે છે. વિવાહ સંબંધિત ચર્ચા થઈ શકે છે. કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે તમારે લાંબી વાત થશે.
વૃષભ – નવી ડીલ આજે ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતા પણ પૈસા ખર્ચાઈ શકે છે. પરિવારના લોકો કપરી મુશ્કેલીમાં નાખશે. પ્લાનિંગ ગુપ્ત રાખો, શેર ન કરો. સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાઈ શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે.
કર્ક – આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ રહી શકે છે. અવિવાહિત લોકોને પ્રેમ સંબંધોમાં તણાવ થઈ શકે છે.
મિથુન – રોજબરોજના કામ પૂરા થશે. સમજી વિચારીને લેવાયેલા નિર્ણયથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા ફેરફારની તક મળી શકે છે. સિંહ- તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કન્યા – મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, વિવાદ વગેરેથી બચવું. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
તુલા – કારોબાર વધશે. નિચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રૂટિન કામમાંથી થોડા સમય માટે છૂટકારો મળી શકે છે. મોટાભાગની પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામ તમે અધૂરા સમજી રહ્યાં હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે. ફાયદો પણ થશે.
વૃશ્ચિક – નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામમાં જોખમ થઈ શકે છે. જીદ કરશો તો વિવાદ થવાની શક્યતા છે. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે.
ધનુ- વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ. મકર- પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્મક કાર્ય થશે. ભાગીદારી પર ગહન શોધનો યોગ.
કુંભ- આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. મીન- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા મળશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!