મેષ – બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી બની શકે છે. આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ.
વૃષભ – પ્રિય વ્યક્તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્યક્તિગત સમસ્યા ઉભી થઈ શકે છે. વેપારીઓ માટે સમય પડકારરૂપ છે માટે તમે કામમાં નવુ કરવાની જરૂર છે. શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ.
મિથુન – નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગવેપારી વર્ગને બિઝનેસમાં મનમરજીની સફળતા મળશે પરંતુ તમારે પૂરુ ફોકસ માત્ર તમારા કામ પર જ આપવુ પડશે. આરોગ્ય સારુ રહેશે.
કર્ક – નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. સિંહ – મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે.
કન્યા – આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે. તુલા – મનોનુકૂળ કાર્ય થવાનો યોગ. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. વિદ્યાર્થીઓએ પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
વૃશ્ચિક – સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ. ધનુ – કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્યાત્મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રાનો યોગ. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે.
મકર- ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે. કુંભ – માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થશે નવા સંબંધ બનશે. આર્થિક મુશ્કેલી પણ અનુભવાશે.
મીન – કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે. બનતા કામ અટકી શકે છે. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!