દીકરાઓના માતાને પિતાના અત્યાચારથી બચાવાના દર્દનાક પ્રયત્નો, જોઇને તમે પણ પીગળી જશો..!!

0
141

આધુનિક યુગમાં ઘણી બધી ઘટનાઓ મારામારીની બની રહી છે. આજકાલ મારામારીની ઘટનાઓ બનતા સમાજ ખોટા રસ્તે દોરાઈ રહ્યો છે. લોકો પરિવારમાં એકબીજા સાથે મારામારી અને ઝઘડાઓ કરીને પરિવારના સભ્યો સાથે દુશ્માવટ કરી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ બનવાને કારણે મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે.

મહિલાઓ ઉપર સાસરીયા તરફથી થતા અત્યાચારને કારણે મહિલાઓ પોતાની જિંદગીને ટૂંકાવી દેવાનું વિચારી રહી હોય છે. મહિલાઓને સાસરીયા તરફથી અત્યાચાર અને ત્રાસને કારણે પોતાના જીવન અને પોતાના બાળકોના જીવન ટૂંકાવી દે છે. આવી જ એક ગંભીર ઘટના શિવપુરી જિલ્લાના કોલારસમાં બની હતી.

કોલારસમાં એક પરિવાર પોતાની પુત્રવધુ સાથે ખૂબ જ અત્યાચાર કરી રહ્યો હતો. કોલારસ તાલુકાના હરીપુર ગામમાં આ ઘટના હતી. હરિપુર ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની તેના બંને બાળકો અને સાસુ, દિયર રહેતા હતા. પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યો હતો. પત્નીનું નામ સવિતા બહેન હતું.

તેના પતિનું નામ તુલસીભાઈ હતું. તુલસીભાઈના નાના ભાઈનું નામ પ્રહલાદ હતું. સવિતા બહેનના પીયારયાવાળા સધ્ધર હતા. તે માટે સવિતા બહેનને બદરવાસમાં એક પ્લોટ ખરીદી દીધો હતો.  સવિતા બહેનના નામે આ પ્લોટ તેના પિતાએ કરાવી દીધો હતો. કારણકે સવિતા બહેનને બે બાળકો હતા. બે બાળકોમાં એક 3 વર્ષનો બાળક હતો.

આ બાળકોને તે અભ્યાસ કરાવી શકે તે માટે પ્લોટ ખરીદી દીધો હતો. સવિતા બહેનને કોઈની પાસેથી લાંબો હાથ કરવો ન પડે તે માટે તેના પિતાએ દીકરીને એટલી મિલકત કરી આપી હતી પરંતુ સવિતા બહેનના સાસરિયાના લોકો આ પ્લોટ પોતાનાં નામે કરાવવા માગતા હતા. સવિતા બહેનના પતિ તુલસીભાઈ પ્લોટ પોતાના નામે કરાવવા માંગતો હતો.

કારણ કે તે પ્લોટ વેચીને પૈસા પોતાના કરી લેવા માગતો હતો. તે આ જમીન વેચી નાખીને પૈસા ઉડાડી દેવા માગતો હતો પરંતુ સવિતા બહેનને આ પ્લોટ પોતાના દીકરાઓને અભ્યાસ કરાવવા માટે રાખ્યો હતો. પ્લોટના હપ્તા પણ દોઢ વર્ષ પહેલા સવિતા બહેનને ભરી દીધા હતા. હવે માત્ર 1-2 મહિનાના હપ્તા જ બાકી હતા.

તે પણ તેના પિયરયાવાળા તેને સહાય કરી રહ્યા હતા. તે તે માટે સવિતા બહેનને સપનું હતું કે પોતાના બાળકોને ભણાવીને આગળ તેઓની જિંદગી સુધારી શકે પરંતુ એક દિવસ પતિએ સવિતા બહેનને પોતાના પતિએ તેના નામે આ પ્લોટ કરાવી દેવાનું કહ્યું હતું. તેને કારણે ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો હતો.

સવિતા બહેનની સાસુ તેનો દિયર પ્રહલાદ ભાઈ અને તેનો પતિ તુલસીભાઈ તેમને મારી રહ્યા હતા. માર મારવાને કારણે સવિતા બહેનનો 3 વર્ષનો પુત્ર તેને બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યો હતો. અને તેની બાને તે મારી રહ્યો હતો. પોતાની માને છોડાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ત્રણ વર્ષના દીકરાને સવિતાબેનની સાસુએ ધક્કો મારીને નીચે પટકારી દીધો હતો.

ત્યારબાદ મહિલાને ખૂબ જ મારવાને કારણે સવિતા બહેન બે ભાન હાલતમાં હોય તેમ થઈ ગયા હતા પરંતુ ત્રણ વર્ષના પુત્રએ માને છોડવા માટે વિનંતી કરી હતી અને નાનો દીકરો સાઇડમાં ઉભો રહીને રડી રહ્યો હતો. પછી સવિતા બહેને પથ્થર ઉઠાવીને પોતાની મારમારતા લોકોથી પોતાનો જીવ બચાવ્યો હતો.

તેણે પથ્થર બધાને મારીશની ધમકી આપી હતી. ત્યારે સવિતા બહેનને તેના સાસરિયાંઓ માર મારતા બંધ થયા હતા. ત્યારબાદ સવિતા બહેનને પિયરિયાને આ ઘટનાની જાણ કરતા સવિતા બહેનના  પીયરિયાએ પોલીસ સ્ટેશનમાં સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here