502 વર્ષ પછી બુદ્ધ પૂર્ણિમા પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ કામ મળશે વિશેષ ફળ

0
414

પૂર્ણિમા ના દિવસે આ કામ કરવાથી દુર થઇ જાય છે જીવન ના બધા કષ્ટ, પૂરી થઇ જાય છે મન ની દરેક કામના 502 વર્ષો પછી બુદ્ધ પૂર્ણિમા ના દીવસે દુર્લભ યોગ બની રહ્યો છે અને આ યોગ ના તહત મંગળ-રાહુ ગ્રહ મિથુન રાશિ માં રહેશે અને તેમના બરાબર સામે શની-કેતુ ધનુ રાશિ માં સ્થિત થશે. જણાવવામાં આવી રહ્યું છે કે તેનાથી પહેલા આ દુર્લભ યોગ 16 મેં 1517 માં બન્યો હતો અને હવે આ દુર્લભ યોગ 205 વર્ષ પછી એટલે વર્ષ 2224 માં આવશે.

વૈશાખ માસ ની પૂર્ણિમા માં ભગવાન ગૌતમ બુદ્ધ નો જન્મ થયો હતો અને આ દિવસે ને બુદ્ધ પૂર્ણિમા ના રૂપ માં મનાવવામાં આવે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 18 મેં ના દિવસે આવી રહી છે અને આ બુદ્ધ પૂર્ણિમા પર સમસપ્તક સંયોગ બની રહ્યો છે. તેના સિવાય આજ ના દિવસ રાત 02 વાગીને 22 મિનીટ સુધી વિશાખા નક્ષત્ર પણ છે.

બુદ્ધ પૂર્ણિમા ના દિવસે જરૂર કરો આ કામ-

કરો પૂજા અને વસ્તુઓ નું દાન

બુદ્ધ પૂર્ણિમા ના દિવસે દાન કરવાનું ઘણું મહત્વ હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી જીવન ના બધા કષ્ટ દુર થઇ જાય છે અને માણસ ને તેના પાપો થી મુક્તિ મળી જાય છે. તમે બુદ્ધ પૂર્ણિમા ના દિવસે સવારે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો અને થઇ શકે તો પોતાના સ્નાન ના પાણી માં ગંગા જળ પણ મેળવી લો.

નહાયા પછી તમે ભગવાન વિષ્ણુ ની પૂજા કરો. કારણકે એવું માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુ ના જ અવતાર છે. ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાના દરમીયાન તમે પૂજા સ્થળ પર તે બધી વસ્તુઓ ને પણ જરૂર રાખી લો જે તમે ગરીબ લોકો ને દાન કરવાના છો. પૂજા કરતા સમયે તમે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ ને મીઠી વસ્તુ નો ભોગ લગાવો અને તેમની સામે ઘી નો દીપક પ્રગટાવો, પછી ભગવાન વિષ્ણુ ની પૂજા શરુ કરી દો.

પૂજા પૂરી થયા પછી તમે ભગવાન વિષ્ણુ થી આશીર્વાદ લો અને તેમની સમે રાખેલ દાન ના સામાન ને ગરીબો માં વહેંચી દો. બુદ્ધ પૂર્ણિમા ના દિવસે દાન કરવાથી તમારું ભાગ્ય એકદમ ખુલી જશે અને તમને દરેક ક્ષેત્ર માં સફળતા મળવાનું શરૂ થઇ જશે.

કઈ વસ્તુઓ ને કરો દાન

બુદ્ધ પૂર્ણિમા ના દિવસે મીઠી વસ્તુઓ નું દાન કરવાથી વિશેષ લાભ મળે છે. તેથી તમે આ દિવસે થઇ શકે તો મીઠી વસ્તુઓ, જેવી ખાંડ, મીઠાઈ, ગોળ નું દાન જરૂર કરો. તમે આ વસ્તુઓ ના સિવાય કાળા તલ અને સરસો ના તેલ નું પણ દાન કરી શકો છો. દાન કરવાના સિવાય આ દિવસે ગરીબ લોકો ને ભોજન કરાવવાથી પણ ભગવાન ની વિશેષ કૃપા બને છે. તેથી તમે ઈચ્છો તો આ દિવસે મંદિર ની બહાર બેસેલ ગરીબ લોકો ને ખાવાનું પણ ખવડાવી શકો છો.

કરો બોધી વૃક્ષ ની પૂજા

બુદ્ધ પૂર્ણિમા ના દિવસે તમે સાંજ ના સમયે બોધી વૃક્ષ ની પૂજા પણ જરૂર કો. બોધી વૃક્ષ ની પૂજા કરવાના હેતુ તમે એક લોટા માં જળ અને દૂધ ને નાંખી દો અને પછી તેને વૃક્ષ ના મૂળ પર ચઢાવી દો. આ જળ ને ચઢાવ્યા પછી તમે વૃક્ષ ની સામે એક તેલ અથવા ઘી નો દીપક પણ પ્રગટાવી દો.

ના કરો આ કામ

  • બુદ્ધ પૂર્ણિમા ના દીવસે તમે ફક્ત શાકાહારી ખાવાનું જ સેવન કરો.
  • કોઈ પણ વડીલ માણસ નું અપમાન ના કરો.
  • ના જ કોઈ જાનવર ને દુખ પહોંચાડો.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here