સમગ્ર દેશની વાત કરવામાં આવે તો હાલમાં કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. આજકાલ આપણે લોકો સાથે અપહરણ અને .દુ.ષ્કર્મ.ની ઘટના બનતી જોઈ છે અને સાંભળી પણ છે પરંતુ આજકાલ નાના બાળકો સાથે પણ નરાધમો આવા કૃત્યો કરી રહ્યા છે. આવી જ એક નાની બાળકી સાથે ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના નાલંદામાં બની હતી. નાલંદા ગામમાં એક બાળકી તેના પરિવાર સાથે ખૂબ જ ખુશી ખુશીથી રહેતી હતી. બાળકીની ઉંમર 8 વર્ષની હતી. બાળકી તેના ઘરની આસપાસ રોજે તેના મિત્રો સાથે રમવા માટે જતી હતી. તે સમયે ગામના કોઈ યુવાન તેની ઉપર અવારનવાર નજરો રાખતો હતો. અને આ યુવાનની નજર બગડી હતી.
બાળકી રોજે તેના પરિવાર સાથે ઘરની બહાર સુતી હતી. અને એક દિવસ આ યુવકને તેના ઘરની સ્થિતિની ખબર પડતા તે ઘરે જઈને બાળકીને તેની માતાની બાજુમાં સૂતી હતી ત્યાંથી ઉપાડીને અપહરણ કરીને લઈ ગયો હતો. પરંતુ આ બાળકે ઊંઘમાં તેને બેભાન કરવાની દવા સુંઘાડી દીધી હતી. તેથી બાળકી બેભાન થઇ જતા તેને અવાજ કર્યો નહિ તેથી કોઈને ખબર પડી નહિ.
અને માતા-પિતા સુતા હતા. તે સમયે બાળકીને ઘરેથી અપહરણ કરીને લઈ ગયો. બાળકીને લઈ જઈને ગામની બહાર બીજાના મકાઈના ખેતરમાં લઈ ગયો હતો. અને તેના પર .દુ.ષ્ક.ર્મ કર્યું હતું. .દુ.ષ્ક.ર્મ કર્યા બાદ બાળકીને ઢોરમાર માર્યો હતો. ઢોરમાર મારવાને કારણે બાળકી અધમૂઈ થઈ ગઈ હતી. અને મારને કારણે બાળકીનું મોઢું સોજી ગયું હતું.અને તેનું કાવતરું બહાર ન આવે તે માટે તેને બાળકીની ઉપર યુવાનને છરીના ઘા મારી દીધા હતા.
છરી મારીને યુવક બાળકી મરી ગઈ છે તેમ વિચારીને તે જગ્યાએ છોડીને યુવક ભાગી ગયો હતો પરંતુ મારવાને કારણે બાળકી બેભાન થઈ ગઈ હતી. અને બાળકી લોથપોથ હાલતમાં પોતાના ઘરે પહોંચી હતી. તે સમયે તેની માતા પિતા બાળકીને સવારે જાગીને ઘરની આસપાસ ગોતી રહ્યા હતા. તે જ સમયે બાળકી સામે આવતી હતી.
બાળકીને લોહીલુહાણ હાલત જોઈને માતા આઘાતમાં આવી ગઈ હતી. અને બાળકીએ માતાને બધી વાતની જાણ કરી હતી. ત્યારબાદ બાળકીના પિતાએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને બાળકીને શરીફ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગામના યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!