આધુનિક યુગમાં અનેક ગંભીર શરમજનક જેવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે તેમાં કોઈના પર વિશ્વાસ મૂકો ખૂબ જ અઘરો બની ગયો છે. અને કોઈના પર હવે વિશ્વાસ રહ્યો નથી. આવી ચાલતી ઘટનાને કારણે પોતાની ઘરની મહિલાઓ અને દીકરીઓને બહાર એકલા જવા દેવી ખૂબ જ ગંભીર બની ગઇ છે.
અને નાની બાળકીઓને તો ઘરની બહાર એકલી રમવા મુકવી જીવને જોખમી બની ગયું છે. તેની સાથે ક્યારેય શું બની જાય તે કોઈ કહી શકાતું નથી. આજકાલ લોકોને ખરાબ નજરને કારણે અને માસુમ બાળકીઓ સાથે આવી ખરાબ ઘટનાઓ બનતી આપણે ઘણી જોઈ રહ્યા છીએ. આવી જ એક હૃદય પિગળાવી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે.
ગીર સોમનાથ પાસે માનવતાને શરમમાં મૂકી દે તેવી સ્થિતિ ઉભી કરતો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના કોડીનાર જિલ્લાના જંત્રાખડી ગામમાં એક બાળકી સાથે બની હતી. આ બાળકીનો પરિવાર જંત્રાખડી ગામમાં રહેતો હત બાળકની ઉંમર 9 વર્ષની હતી. અને બાળકીએ પોતાના પરિવારને ખૂબ જ પ્રિય હતી.
બાળકી એક દિવસ પોતાના પરિવારથી દુર પોતાના ઘરની બહાર રમવા માટે ગઈ હતી. બાળકી પોતાના મિત્રો સાથે શેરીમાં રમી રહી હતી. તે સમયે ગામનો યુવક જેનું નામ શામજી સોલંકી હતું. આ યુવકને 2 બાળકો હતા પરંતુ આ યુવક બાળકી ઉપર અવારનવાર નજરો રાખતો હતો. અને એક દિવસે બાળકી રમવા માટે ઘરની બહાર નીકળી ત્યારે પણ તેની પર નજર રાખીને બેઠો હતો.
અને તે સમયે બે બાળકોનો પિતા બાળકીને બીડી લેવા માટે દુકાને મોકલી હતી. બાળકી પોતાના મિત્રો સાથે દુકાને બીડી લઈને પાછી આવી ત્યારે બાળકીને પોતાના ઘરમાં પૂરી તેની સાથે .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. અને તેનું મોં દબાવી દીધું હતું. તેને કારણે બાળકી બૂમાબૂમ કરે પરંતુ કોઈ સાંભળી શકતું ન હતું. ત્યારબાદ બાળકીની ખૂબ જ ખરાબ હાલત કરી નાખી હતી.
તે માટે બાળકીની ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. બાદમાં બાળકીની લાશને કોથળામાં ભરીને આ નરાધમ યુવાને બાળકીની લાશને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. અને ત્યારબાદ પરિવારના લોકો બાળકીને શોધવા માટે ઘરની બહાર નીકળ્યા. પરિવારના લોકોને આખા ગામમાં ક્યાંય જોવા મળી ન હતી.
ગામના લોકો બાળકીને શોધી રહ્યા હતા. તે સમયે બાળકીના પિતાએ પોલીસને આ બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કર્યા બાદ બાકીની અવાવરું જગ્યામાંથી કોથળામાંથી બાળકીની લાશ મળી હતી. અને માસૂમ બાળકીના મોતની ખબર પડતા જ પરિવારમાં હાહાકાર મચી ગયો હતો.
ત્યારબાદ ગામના શામજી નામના યુવકને તપાસ દરમ્યાન ધરપકડ કરવામાં આવ્યું હતું. અને પોલીસે યુવકને તપાસ ચાલુ કરી હતી. પરંતુ ગામના લોકોના કહેવા પ્રમાણે આ યુવકને કડકમાં કડક સજા થવી જોઈએ. અને ગામના લોકો શામજી નામના યુવક સામે ગુસ્સે ભરાયા હતા. પોલીસ પણ પૂછપરછ શામજી નામના યુવક સાથે કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!