આ શિયાળામાં સ્વેટર સાથે સાથે હવેથી રેનકોટ પણ પહેરીજ લેવો કારણ કે ઠંડીની સાથે..

0
79

હાલમાં ચાલી રહેલી કડકડતી ઠંડીમાં દરેક લોકોને તાવ કરવાની ઈચ્છા થતી હોય છે. અને દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ઘણા બધા રાજ્યોમાં ચાર ડિગ્રી થી અંદર તાપમાન આવી રહ્યું છે. તો ઘણા બધા રાજ્યોમાં બરફનો વરસાદ પણ થઈ રહ્યો છે.

આગળ કરતી ઠંડીને હવામાન દ્વારા કહેવામાં આવ્યું છે. કે આવનારા દિવસોમાં હજુ અમુક રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તો અમુક જ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ઘટશે પરંતુ આ ઠંડીમાં છો સાથે સાથે વરસાદનું પણ વાતાવરણ થાય તો દરેક લોકોને ખૂબ જ તકલીફ પડે ત્યારે આવું જ થયું છે.

સુરત જિલ્લામાં એકાએક જ મોસમી વરસાદ વરસ્યો છે. લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં વાતાવરણ પલટો આવ્યો અને ચેનલને ઠંડીમાં પણ વધારો થયો છે. વરસાદનું ચક્ર બદલાય એની સીધી અસર ખેડૂતો પર દેખાઈ રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં વરસાદ આવવાની શક્યતા નહીં વધુ હોય છે. પરંતુ સમયાંતરે હવે વાતાવરણમાં ખૂબ જ મોટા ફેરફારો થઈ રહ્યા છે.

કડકડથી ઠંડીમાં પણ વરસાદ વરસે છે તો તે જ કટ કરતી ઠંડીમાં બપોરે તડકો પણ ખૂબ જ ભયંકર પડી રહ્યો છે. વર્ષમાં હવે વરસાદ વરસ તો હોવાની ઘટના ઘણી વખત બની ચૂકી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામમાં વરસાદ ખૂબ જ વરસ્યો છે. અને ત્યારબાદ ખૂબ જ ઠંડી પણ પડી છે. ઓલપાડ તાલુકાના કીમ કઠોદરા કોડસદ સહિતના બીજા ઘણા ગામોમાં કવચ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

એકાએક વરસાદ વરસતા લોકો પણ આચાર્યમાં મુકાઈ ગયા હતા કે આગળ કરતી શિયાળાની ઠંડીમાં વરસાદ ક્યાંથી આવ્યો કમોસમી વરસાદ જ્યારે પણ વરસતો હોય છે. ત્યારે સૌથી વધુ ચિંતા જો કોઈને થતી હોય તો તે છે ખેડૂતો અહીંયા પણ એવું જ થયું હતું. ઓલપાડ વિસ્તારના ખેડૂતોમાં ખૂબ જ ચિંતા જણાઈ રહી હતી.

જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સુરત જિલ્લામાં માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદ ની રીતે વરસતો હોય છે. ત્યારે ખેતીને નુકસાન થવાનું સૌથી પહેલા વિચાર અમને આવતો હોય છે. પરંતુ હાલ ડાંગર નો પાક છે.

પરંતુ એને આ વરસાદની વધુ કોઈ નુકસાન થયું નથી માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં જ વરસાદ વરસ્યો છે.અને હવે પછી જે પાક આવશે તે શેરડીનો લેવામાં આવશે પરંતુ જ્યારે આ પ્રકારે વરસાદ આવતો હોય છે.ત્યારે તે ખેડૂતો ખૂબ જ મોટું આર્થિક નુકસાન પણ કરતા હોય છે. માત્ર દક્ષિણ ગુજરાતના પરંતુ ઘણા બધા રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો છે. અને વાતાવરણમાં ખૂબ જ મોટો પલટો જોવા મળી રહ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here