આ છે સમગ્ર વિશ્વ ની સૌથી રહસ્યમયી જગ્યા કે જ્યા અત્યાર સુધી કોઇપણ વ્યક્તિ જઈ શક્યો નથી, તમને પણ જાણીને લાગશે નવાઈ…

0
313

આપણી આ દુનિયામાં ઘણા રહસ્યો છે તેના વિશે ઘણાને ખબર પણ નથી. ઘણા સ્થળની માહિતી તો એવા છે કે તેના વિશે કોઈ જાણતું પણ નથી. તેમાંથી જ એક સ્થળ આપણો કૈલાસ પર્વત છે કે તેના રહસ્ય વીશે કોઈને માહીતી જ નથી. આ પર્વત એક રહસ્યમય સ્થળ છે. આ પર્વતને હિંદુ ધર્મમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તેને ભાગવાન શિવનું ઘર માને છે. તેમાં શિવનો વાસ રહેલો છે તેમ કહેવામાં આવે છે. આ પર્વતની અંદર ઘણા રહસ્ય છુપાયેલા છે તેવું કહેવાય છે કે તેમાં બીજી એક રહસ્યથી ભરેલી દુનિયા છે તેના વિશે કોઈને ખબર નથી.

તે અત્યાર શુધી કોઈને પણ વ્યક્તીએ જોઈ નથી. આ પર્વત પર અત્યાર સુધી કોઈ જ ટોંચ સુધી પહોચિ શકીયું નથી. ઘણા વર્ષો પહેલા આરોહિઓએ આ પર્વત પર ચળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ અને આજ સુધીમાં કોઈ આ પર્વત ઉપર જઈ શકયું નથી. બધાને જાણીને નવાઈ લાગશે કે આ પર્વતની ઊંચાઈ અંદાજે ૬૬૩૮ મીટર જેટલી છે. તેની સામે વિશ્વના સૌથી ઊંચા પર્વતની ઊંચાઈ ૮૮૩૮ મીટર જેટલી હશે. હજારો લોકો આ સૌથી ઉચા શિખરને ચડી ગયા છે. આ જાણીને નવાઈ લાગશે કે આ કૈલાસ પર્વત પર હજી સુધી કોઈ ચડી શકીયું નથી.

આ પર્વત પર કોઈ કઈ રીતે ચડે તેના પર ઘણી કથાઓ લખેલીઓ છે. ઘણા લોકોનું માનવું છે કે અત્યારે પણ ભગવાન શિવ ત્યાં રહે છે અને ત્યાં તપ કરે છે. આ કારણે કોઈ જીવતી વ્યક્તિ આ શીખરા પર ચડી શકયું નથી. એવું માનવામાં આવે છેકે જે માણસે પોતાના આખા જીવન દરમિયાન એક પણ પાપ ના કર્યું હોય તે આ પર્વત પર ચડી શકાશે. તેનું બીજું કારણ એ પણ છે તેવું કહેવામાં આવ્યુ છે. કે આ પર્વત પર કોઈ ચડી શકશે નહિ.

એવું કહેવામાં આવે છેકે આ પર્વત ચડાનારા લોકો ઉપરતો ચડી જાય છે થોડે ઉપર જતા તેને દિશાનું કોઈ ભાન રહેતું નથી તે દિશા ભટકી જાય છે. તે ક્યા રસ્તે જવું તેનો કોઈ ખ્યાલ રહેતો નથી. આ પર્વત એકદમ ઉભો છે તેથી દિશા જાણ્યા વિના આગળ વધી શકાતું નથી. ઘણા વર્ષો પહેલા એક વ્યક્તિએ આ પર્વત ચડવાનો પ્રયત્ન કરાયો હતો.

તે માણસ જેમ ઉપર જતો હતો તેમ તેના વાળ અને નખ ખુબ ઝડપીથી વધાવા લાગ્યા તેથી તે થોડા ઉપર જતા જ ગભરાવા લાગ્યો અને પરત ફર્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે આ પર્વત પર એક કિરણોત્સર્ગી ક્ષેત્ર આવેલું છે તેથી તે પર્વત કોઈ ચડી શકાતું નથી. અત્યારે આ પર્વત પર ચડવાની મનાય છે. તે ભારત અને તિબેટ સરહદ પર આવેલો છે તેથી ત્યાના લોકોનું માનવું છે કે આ પર્વત એક પવિત્ર પર્વત છે તેથી ત્યાં કોઈએ તેને ચડવા દેવું ના જોઈએ.

થોડા સમય પહેલા એટલે કે ૨૦૦૧માં કેટલાક પર્વતારોહકોની ટુકળી આ પર્વત ચાળવાનો પ્રયત્ન કર્યો હતો. તે પછી અત્યારે સુધી અ પર્વત પર કોઈ ગયું નથી. પરંતુ તેઓ પાછા આવ્યા નહાતા. ગ્રંથો મુજબ કૈલાસ પર્વત પર ભગવાન શિવ રહેતા હતા અત્યારે પણ ત્યાં તેનો વાસ છે. આ જૂની વાત ને સત્ય માનવી કે નહિ તેના વિશે કોઈએ ઉલ્લેખ કર્યો નથી. આ કૈલાસ પર્વત પર ચડવું અને તેની ટોચ સુધી પહોચવું એ સૌભાગ્યની વાત છે. ત્યાં જવું એટલે કે ભગવાન પૂજા કરવા બરાબર છે.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here