રોજ રોજ સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોઈ કે જે જોતાની સાથે સૌ કોઈ લોકોના મન વિડીયોમાં પરોવાઈ જાય. રોજ રોજ આવતા વાયરલ વિડીયો કૈક ને કૈક નવું શીખવાડીને જતા હોઈ છે. ઘણા હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
આજે પણ એક વિડીયો વાયરલ થયો છે, જેને જોયા બાદ તમારુ હ્રદય ઉભરાઈ જશે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી એક વિકલાંગ વ્યક્તિને મદદ કરતી જોવા મળી રહી છે. નાના બાળકોમાં મદદ કરવાની ભાવના ખુબ જ ઓછી જોવા મળતી હોઈ છે..
પરંતુ આ નાની બાળકીએ જે કામ કરી બતાવ્યું છે તે આજે આખું વ્યક્તિને પાણીની બોટલ અને ઠંડુ પીણું આપી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નાની બાળકી વ્યક્તિને પાણીની બોટલ અને કોલ્ડ ડ્રિંક આપી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
આ વીડિયો સોનાલગોલિયાસ નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને 36 હજાર લોકોએ જોયો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. આ દીકરીમાં ઘણી બધી માનવતા રહેલી છે તે આ વિડીયો પરથી સાબિત થાય છે..
તે મોટી થઇને જરૂર તેના મમી પાપા નું નામ રોશન કરશે. કારણ કે આવી માનવતા અને એ પણ સાવ નાના બાળકમાં બોવ ઓછી જોવા મળે છે. આ વિડીયોએ હજારો લાખો લોકોના દિલ જીતી લીધા છે. સૌ કોઈ લોકો આ દીકરીના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
Compassion and Kindness is the least we Humans can have ??
(VC : SM ) pic.twitter.com/BsY4D8ibBd
— Sonal Goel IAS (@sonalgoelias) March 24, 2022
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!