આ રાશિઓ પરથી સંપૂર્ણ દૂર થઈ શનિદેવની સાડાસાતી થી હવે બધા સંકટો થશે દુર, જાણો કઈ રાશીઓ…

0
127

દોસ્તો રાશિફળ તો આપડે રોજ વાચતા હોઈએ છીએ એજ રીતે હવે ન્યાયપ્રિય શનિદેવ નક્કી કરે છે દરેક માનવી નો ભાગ્ય નુ પાપ પુણ્ય અને તે રીતે માનવીના જન્મ થી લઈ ને મૃત્યું સુધી બધું સારી તેમજ ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે શનિદેવ. આમતો જોકે માનવીના કર્મો ને આધારે દરેક ક્રિયાઓ નું ફળ પ્રાપ્ત થતું હોય છે શનિદેવ આપશે કૃપા જાણો.

તો આજે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘણી એવી રાશીઓ છે કે જે શનિ ની મહા દશા સાળેસાતી મા થી મુક્ત થવા જઈ રહી છે તો તેનાથી થતા ફેરફારો વિશે આજે અમે આ આર્ટીકલ ના માધ્યમ થી જણાવવા જઈ રહ્યા છીએં. શનિદેવ ન્યાય ના દેવતા છે તે સારા કામ કરવા વાળા લોકોને સાથ આપે છે.

વ્યક્તિઓને ભલે તેમનો ન્યાય કળશો લાગે પરંતુ તે પક્ષપાત વિના ઉચિત ન્યાય કરે છે. જે લોકો ખરાબ વૃતિ થી કામ કરે છે તેમજ ખોટી રીતે ધન કમાય છે, તેમણે શનિદેવ ના કોપનો સામનો કરવો પડે છે. અને આવા દરેક સમાજ માં રહી ને જ કરતા ખરાબ કામો નું ફળ ખુબ અઘરું મળતું હોય છે, પરંતુ જે લોકો ઈમાનદારી થી તેમજ પરિશ્રમ થી ધન કમાય છે,

એમના પર શનિદેવ ની કૃપાદ્રષ્ટિ સદેવ રહે છે. જો શનિદેવની વિશેષ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવા માંગો છો તો ભલાઈ તેમજ સત્ય નો માર્ગ અપનાવો. અને તેમને તો ભવિષ્યમાં પણ ખુબ સારા સારા કામો કરવાની પ્રેરણા મળતી રહેતી હોય છે આ સાથે ઉત્તમ કામો કરતો માણસ હંમેશા દુઃખો ના વાવાઝોડાં થી તો દૂર જ રહેતો હોય છે સદેવ સુખ પ્રાપ્ત થતું રહે છે.

ધન: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ કુંડળી મા સુખના યોગ બની રહ્યા છે. આ રાશિ ના લોકો પર શનિદેવની વિશેષ કૃપાદ્રષ્ટિ બનવાની રહેશે જેના કારણે એમના જીવન મા ધન થી લગતી તમામ મુશ્કેલીઓ દૂર થાશે. વિદ્યાર્થી ને પરીક્ષા મા સારા પરિણામ મળશે. તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેના કારણે તમે દરેક કામ મા પ્રગતિ તરફ વધશો.

તુલા: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિદેવ ની સાડેસાતી પૂરી થઈ ગઈ છે,જેના કારણે તમારું જીવન ઘણું ખુશહાલ રહેવાનું છે. આ શનિવાર થી તમારા જીવનમા ઘણી નવી ખુશીઓ આવવાની છે. તમારા થી કરાયેલા પ્રયાસ સફળ થશે. સંતાન તરફથી તમને કોઈ સારી મળી શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક : આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિવાર થી શનિદેવ ની અપાર કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થવાની છે જેના કારણે તમે પોતાના કામો મા પ્રગતિ કરશો. જો આ સમય મા કોઈ નવીન કાર્ય શરુ કરવા માંગો છો તો તમને વધુ નફો મળશે. તમારા જીવન મા પસાર થતી તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે. શનિદેવ ની કૃપા થી તમારા ઘર પરિવાર મા સુખ-શાંતિ નો સંચય થશે.

વૃષભ : આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિવાર થી શનિદેવ ની અતિ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થશે જેના કારણે તમારા જીવન મા મોટા બદલાવ જોવા મળશે. આ રાશિવાળા લોકો ની સ્થિતિ મા સુધારો આવશે તેમજ વ્યાપારીવર્ગ ને વેપાર મા સારો નફો મળશે.તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

કુંભ : આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિવાર થી શનિદેવની વિશેષ કૃપાદૃષ્ટિ બનેલી રહેશે જે લોકો બેરોજગાર છે તેમને રોજગાર ની નવી તકો મળશે. આ રાશિવાળા લોકોની તમામ પ્રકાર ની મુશ્કેલી અને બીમારી દૂર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ ઘર પરિવાર મા આનંદ રહેશે અને તમામ સંકટો દૂર થાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here