આ વિસ્તારોમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ ત્રાટકવાની મોટી આગાહી, કડાકા ધડાકા સાથે વાવાઝોડું સર્જાશે..!!

0
106

હાલમાં ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ચાલુ થતાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો હતો. હાલમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ ભારે વરસાદની આગાહી હતી. તે મુજબ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ સારો એવો નોંધાયો છે. અને 28 થી વધારે તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. 59 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો.

106 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે. તેમ માટે હવામાન શાસ્ત્રીઓને જણાવ્યા મુજબ હાલ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાંથી ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તો ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. બંગાળના લો પ્રેસરની સ્થિતિને કારણે અતિ ભારે વરસાદ પડશે.

અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ખૂબ જ સારું વરસાદ રહેશે. ભારે વરસાદને કારણે દરેક જિલ્લાઓની નદીઓ બે કાંઠે વહેવા લાગશે.

નદી, તળાવ, ડેમો, નહેરોમાં ઓવર ફૂલો પાણી ભરાઈ જશે. તેને કારણે લોકોને જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. બનાસકાંઠા, વિસનગર, બેચરજી, મહેસાણા, સિધ્ધપુર, કડી અને પાટણમાં મધ્યમ વરસાદ રહેશે. તો સુરેન્દ્રનગર, ધાનેરા, વઢવાણમાં પણ સારો વરસાદ રહેશે. વરસાદ ભારે વરસવાની ઘણા બધા જિલ્લાઓમાં આગાહી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના 10 જુલાઈએ છે. તે મુજબ વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સવારથી જ વરસાડી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદ સુરતમાં સવારના સમયથી જોરથી રહ્યો છે. અને 11 મી અને 12 મી જુલાઈએ ભારે વરસાદ હજુ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો પડી રહ્યો છે. કચ્છમાં 12મી જુલાઈ એ ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે અને બંગાળાની ખાડીમાં લોકેશનની સિસ્ટમ સક્રિયતાને કારણે ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં ખૂબ જ સારો વરસાદ પડવાની શક્યતા છે. તે મુજબ જાણવામાં આવે તો ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here