આ વિસ્તારોમાં એકસાથે 12 ઇંચ વરસાદ ખાબકી પડતા લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, પુર જેવી સ્થિતિ સર્જાઈ..!!

0
113

રાજ્યમાં ચોમાસાની સીઝન ખુબ જ સારી ચાલી રહી છે. ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જૂન મહિનામાં ઓછો વરસાદ રહ્યો હતો. તે માટે જુલાઈ મહિનામાં ખૂબ જ વધુ વરસાદ પડવો જોઈએ પરંતુ જુલાઈ મહિનામાં ઘણા બધા જિલ્લાઓમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શું ખૂબ જ સારું હાલમાં વરસી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચોમાસુ થતાની સાથે જ સારું વરસાદ વરસી રહ્યો હતો. હાલમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાઓમાં 219 તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. હાલમાં મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં એક સાથે 12 ઇંચ વરસાદ વરસવાને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે.

સતત વરસાદને કારણે ગટરોના પાણી પણ રસ્તા ઉપર આવી ગયા છે. ગુજરાતમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે આ વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અમદાવાદમાં ચીકુવાડીમાં 185 એમએમ, ઓઢવામાં 190 એમએમ, ચાંદખેડામાં 114 એમએમ, અને ઉસ્માનપુરામાં 307 એમએમ જેવો વરસાદ વરસી ગયો હતો.

એક સાથે 12 ઇંચ જેટલો વરસાદ ખાપકી પડતા દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાવાની કારણે દરેક જગ્યાએ ટ્રાફિક જોવા મળી રહી છે. લોકોને પોતાના ધંધે જવા માટે અથવા તો અવરજવર કરવા માટે પાણીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, નરોડા, નિકોલ, ઉસ્માનપુરા, મણીનગર, દાણીલીમડા કાંકરિયા…

બાપુનગર, ખોખરા, ગોમતીપુર, પ્રહલાદ નગર, રાયપુર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. શહેરમાં સર્વત્ર વરસાદ વર્ષાને કારણે લોકોના પાણી પણ લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે. નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે વરસાદ વરસી રહ્યો છે.

રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે લોકોને ખાડાઓ દેખાય શકતા નથી. તે માટે ઘણા બધા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આઠમી જુલાઈએ ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે. જેમાં વલસાડ, દમણ, નવસારી, સુરત, દાદરા નગર હવેલી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

હાલમાં અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં અતિ ભારે વરસાદ રહ્યો છે. અમદાવાદમાં લોપ્રેશરની સિસ્ટમની સક્રિયતાને કારણે સામાન્ય વરસાદ વરસવાની આગાહી હતી અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હતી. પરંતુ હાલમાં અમદાવાદમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે.

જેમાં હવામાન વિભાગની આગાહીના પગલી સારો વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ અઢી જ કરતા વધુ વરસાદ અમુક વિસ્તારોમાં જ પડ્યો છે પરંતુ હાલ સુધીમાં બારી જેટલો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદી છાપરાઓ પડી રહ્યા છે. અને આ મુજબ આગામી દિવસોમાં ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે.

તેમાં નવું નવું થી 10 જુલાઈ સુધીમાં વરસાદ સારો રહેશે અને આ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસે છે. જેમાં જામનગર, જૂનાગઢ, અને દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ રહેશે. હાલમાં ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારું વરસાદ વરસી રહ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here