આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદથી નદીઓ થઇ બે કાંઠે ચારેકોર ફરી વળ્યું વરસાદી પાણી, ગામો થયા સંપર્ક વિહોણા..!!

0
278

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા દર વર્ષ કરતાં આ વર્ષે મેઘરાજાએ અચાનક જ એન્ટ્રી કરી દીધી હતી. મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા કરી દીધા હતા. લોકો ચોમાસાની જેટલી જ રાહ જોઈ રહ્યા હતા. તેટલી જ મેઘરાજાએ વરસાદની પધરામણી કરી દીધી હતી. અને રાજ્યના ઘણા બધા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યા મુજબ હજુ આગામી 3-4 દિવસ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ ભારે વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડવાની આશંકા રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં પણ ખુબ જ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહી છે. આ વર્ષે ચોમાસું સારું રહેશે.

દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, વલસાડ, દમણ, સુરત, ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદની અને તોફાની વરસાદની આગાહી રહી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. અને આ વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે.

સુરત શહેરના કામરેજ વિસ્તારમાં એક જ દિવસમાં 2.5 જેટલો એ જ જેટલો વરસાદ વરસી ગયો હતો. અને દક્ષિણ ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સારો વરસાદ રહેશે તેની આશંકા છે. અને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા આગામી 3 દિવસ સુધીમાં છે.

આ 3 દિવસ ખૂબ જ વરસાદ પડવાની જિલ્લાઓને હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. અને મધ્યગુજરાતમાં એટલે અમદાવાદ, વડોદરા, ખેડા જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. દરેક રાજ્યમાં આવા મધ્યમ અને ભારે વરસાદને કારણે રાજ્યમાં વરસાદ વધઘટ થઇ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારે અને તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે.

તો ઘણા વિસ્તારોમાં મધ્યમ એટલે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ગાંધીનગર જેવા શહેરમાં મધ્યમ વરસાદનો આગમન થઈ રહ્યું છે. અને રાજ્યના દરેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેડૂતો ખૂબ જ સારો વરસાદને કારણે પોતાની વાવણી અને પૂરતું પાણી મળી રહેતું હોવાથી વાવણી પણ સારી થઇ શકે છે.

તે માટે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. દરેક વિસ્તારોમાં વરસાદને કારણે લોકોની લાગણીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે આફત પણ સર્જાઈ રહી છે. ઘણા બધા વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેવાને કારણે પાણી છલકાવાની લીધે ઘણા બધા ગામોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. શહેરોમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે.

તેને કારણે શહેરીજનોને કામેં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વરસાદને કારણે ક્યાંક ખુશીની સાથે સાથે મુશ્કેલી પણ જોવા મળી રહી છે. અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ વરસાદને કારણે લોકોને આફતમાં મુકાઈ ગયા છે. કાચા મકાનો ગાજવીજ અને તોફાની વરસાદને કારણે પડી ગયા છે. તેથી લોકો ઘરવિહોણા પણ થઇ ગયા છે. અને ઘણી નદીઓમાં વરસાદ સતત વરસાદને કારણે ઘોડા પર પાણી વહેવા લાગ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here