આ વ્યક્તિમાં ખજૂર ભાઈને બજરંગ બલીના દર્શન થયા ખરેખર આ યુવક બજરંગ બાલીનું અવતાર છે કારણ કે..!

0
87

ખજૂર ભાઈ ગત દિવસમાં જે સેવાના કાર્યો કર્યા છે તેના કારણે ઘણા બધા લોકો ખુશ થયા છે અને તેઓએ ઘણા બધા લોકોને દુઃખમાંથી બહાર કાઢ્યા છે ખરેખર ખરજ્જુભાઈના આ કાર્યને લીધે તેઓને ભગવાન ખૂબ જ સુખી કરશે અને ખૂબ જ આગળ વધારશે તેઓની પૈસા ટકે ક્યારેય દુઃખ નહીં થવા દે કારણ કે જે વ્યક્તિ કમા તો હોય તે વ્યક્તિ બીજાના માટે પૈસા વાપરી દેતો હોય.

તેને ભગવાન કોઈ દિવસ દુઃખી ન થવા દે તેવા જ આપણા ખજૂર ભાઈ છે ખજૂર ભાઈ ને જ્યારે પણ જે કોઈપણ એમ કહે કે આ જગ્યાએ મદદની જરૂર છે એટલે તેઓ તરત જ રાત દિવસ જોયા વગર દોડી પડતા હોય છે ખરેખર ખજૂર ભાઈને ધન્ય છે કે તેઓ પોતાના કમાયેલા પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છે નકર ઘણા બધા વ્યક્તિઓ હોય છે પૈસા તો કમાય છે.

અને પરંતુ વાપરી શકતા નથી જ્યારે ખજૂર ભાઈ યોગ્ય જગ્યાએ રૂપિયા વાપરી રહ્યા છે અને ગરીબોને ખુશ કરી રહ્યા છે જ્યારેગત દિવસમાં પક્ષી ભંડારીયામાં એક ભાઈ છે કે જેમનું ઘર પડી ગયું છે તેમના માજી એક સાથે રહે છે અને તેમની બહેનના બે ભાણીયાઓ પણ તેમની સાથે રહે છે તેમની બહેન મૃત્યુ પામી છે તે ભાઈ ના લગ્ન નથી થયા ખરેખર આ ભાઈ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અને આ ભાઈ નું વ્યક્તિત્વ પણ કંઈક અલગ જ છે.

ગામના લોકોને પૂછ્યું તો દરેક લોકો એમ જ કહે છે કે આની જેવો માણસ કોઈ નહીં વાવાઝોડામાં તેમનું ઘર પડી ગયું ત્યારે તે બીજાના ઘરે જઈને બીજાના ઘરના પતરા સરખા કરાવે પરંતુ તેના ઘરમાં તેને એક કાગળ પણ નાખ્યો ન હતો ખૂબ જ સેવાભાવી આ ભાઈના સમાચાર જ્યારે ખજૂર ભાઈને મળ્યા એટલે ખજૂર ભાઈ તરત જ આ ભાઈની મુલાકાત માટે નીકળી પડ્યા છે.

આ ભાઈનું નામ લાલજીભાઈ ત્રિભુવનભાઈ મિસ્ત્રી છે વાવાઝોડામાં તેઓનું ઘર પડી ગયું છે અને તેઓ હાલમાં ઓસરીમાં રહે છે બીજાને ત્યાં જઈને તેઓ મજૂરી કરીને પૈસા કમાય છે મજૂરીમાંથી તે પોતાના બે ભાણીયાઓને ભણાવે ગણાવે અને પોતાનો જીવન ચલાવે છે તેમના બહેન એક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા અને ત્યારબાદ બંને પાણી આવ ને મોટા કરવાનું આ ભાઈ નક્કી કર્યું અને તેના લીધે તેમને પણ લગ્ન નથી કર્યા.

અને બંને પાણી અને મોટા કરવાનો નક્કી કર્યું અને માજી ને પૂછ્યું ત્યારે માજી રડવા લાગ્યા ને કહે બંને ભાણિયાને ભણાવવા માટે મારા બબા એ લગ્ન નથી કર્યા અને આ ભાણીયાઓને ભણાવી ગણાવીને આગળ વધારવાનું મારા બાબાનું ઈચ્છા છે માજીને અને તે ભાઈને પોતાની બહેનની ખૂબ જ યાદ આવે છે કારણ કે એક વર્ષ પહેલા તેમને મૃત્યુ થયું હતું ખરેખર ગામના લોકોને પૂછ્યું ત્યારે ગામમાંથી જાણવા મળ્યું હતું.

કે વાવાઝોડામાં આખા ગામનું કામ તેને પોતે કર્યું છે ઘરે ખાધા ન હોય છતાં પણ તે દરેકના ઘરે જઈને કામ કરાવતું હતું સેવાભાવી ખૂબ જ છે આ વ્યક્તિ પાસેથી લોકો પૈસા લઈ જાય પરંતુ તેને કદાઈ કોઈની પાસે પૈસા માંગવા માટે હાથ લાંબો કર્યો નથી ખરેખર ખજૂર ભાઈ તો કહે છે કે મને તે ભાઈ માં બજરંગ બલી દેખાઈ રહ્યા છે અને તેઓનું કામ આપણે જ પૂરું કરીશું બંને પાણીઓને પણ આવી ગણાવીશું અને તે ભાઈને નવું ઘર બનાવી આપીશું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here