આગાહી નિષ્ણાતોના જણાવ્યા મુજબ કડાકા-ગાજવીજથી થયેલી મેઘરાજાની એન્ટ્રી, હવે ગુજરાતના ક્યા વિસ્તારમાં કરશે એન્ટ્રી?..જાણો..!!

0
121

આપણે સૌ જાણીએ છીએ કે ગયા થોડા દિવસોમાં ઉનાળાને કારણે ખુબ જ કાળઝાળ ગરમી લોકોને સહન કરવી પડી હતી. તેને કારણે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં બાળકોથી લઈને વૃદ્ધો આ ગરમીમાં પીડાઇ રહ્યા હતા. અને લોકોને ગરમીથી છુટકારો ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી આગાહીઓ પ્રમાણે વરસાદનું આગમન ક્યારે થશે?

તેની પણ લોકો રાહ જોઈ રહ્યા હતા. અને આગાહી મુજબ મેઘરાજાએ પણ ગુજરાતમાં ઘણા બધા રાજ્યોમાં દર્શન દઈ દીધા હતા. તેને કારણે ખેડૂતોને આતુરતાનો અંત આવ્યો હતો. અને બાળકો પણ ખૂબ જ વરસાદને કારણે ખુશ જોવા મળ્યા હતા. લોકોને ગરમીથી રાહત મળી ગઈ હતી. અને આજકાલ બધા જ રાજ્યોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળે છે. તેને કારણે હવે લોકોને વધારે વરસાદની રાહ જોવી પડશે નહીં.

હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસ કેવો વરસાદ આવશે અને કેવો વરસાદ નહીં આવે તેની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી રાહત મળે તેના સારા સમાચારો આપીને દરેકને રાહત મળી છે. દરેક ઉનાળાની ગરમી અને તડકો ખાઈને કંટાળીને થાકેલા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

પરંતુ આગામી આગાહીકારોના જણાવ્યા પ્રમાણે વરસાદે પણ ઘણા બધા રાજ્યોમાં અને ગુજરાતમાં પણ બધા જિલ્લાઓમાં વરસાદ વરસવાનું ચાલુ થઈ જશે. ગુજરાતના સુરત જેવા શહેરોમાં 2-3 દિવસમાંજ વરસાદનું આગમન જણાવ્યું છે. રાજ્યમાં સૌએ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે તેનો અંત આવી ગયો હતો.

રાજ્યમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અમરેલી જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદે ધોધમાર આગમન કરીને લોકોને ખુશ કરી દીધા હતા. અને રસ્તા ઉપર પાણી વહેતા કરી દીધા હતા. સાવરકુંડલાની શેત્રુંજી નદી તો બંને કાંઠે વહેવા પણ લાગી હતી.

અમરેલી જિલ્લાની સાથે-સાથે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદે ખૂબ જ સારા એવા આગમન કર્યું હતું. ત્યારબાદ ભાવનગર, બોટાદના જિલ્લાઓમાં પણ મેઘરાજા પહોંચી ગયા હતા. અને હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં 5 દિવસ આવનારા છૂટાછવાયા વરસાદ વરસે અને વાદળછાયું વાતાવરણ રહેશે.

અમદાવાદમાં પણ સાર સારો વરસાદ પડી શકે છે તેવી સંભાવના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી શકશે. પરંતુ હમણાં થોડા દિવસો આગાહીકારોના જણાવ્યા મુજબ વાદળછાયું વાતાવરણ રહેશે. અને ક્યારે વરસાદ વરસી જશે તેનું કહેવું ઘણું મુશ્કેલ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દમણ જેવા અનેક શહેરોમાં થોડા દિવસોમાં વરસાદનું આગમન ચોક્કસ છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસમાં ગુજરાતમાં બધા જ રાજ્યોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના સારી એવી કરવામાં આવી છે. અને આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો થવાની પણ સંભાવના છે. આમ ઘણા બધા રાજ્યોમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસી શકે છે.

દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારો તેમજ દરિયાકિનારે ફરવા આવેલા લોકોને હમણાં થોડા સમયે દરિયાથી કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. કારણકે ગાજવીજ સાથે ક્યારેય વરસાદ તૂટી પડે કહી શકાતું નથી. આમ, ઘણા બધા રાજ્યોમાં મેઘરાજાએ ખૂબ જ સારું એવું આગમન કરી નાખ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here