હાલમાં ચોમાસુ શરૂ થયાની સાથે બધા જ રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. અને ચોમાસું પણ ખૂબ જ સારું એવું ચાલી રહ્યું છે. દરેક રાજ્યોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ઘણા બધા રાજ્યોમાં વરસાદ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. રાજ્યના લોકોમાં વરસાદને કારણે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગમાં આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા સારા એવા વસી રહ્યા છે. અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદના ઝાપટા પડી રહ્યા છે. રાજ્યભરમાં ચોમાસુ ખૂબ જ સારું જામી ગયું છે તેને કારણે હજુ આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસવાની આગાહી છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, અમરેલી જેવા જિલ્લાઓમાં પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે-સાથે તોફાની વરસાદ થશે. અને લોકો માટે સંકટ ઉભો કરે તેવી સ્થિતિ સર્જાઈ જશે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. 11 જિલ્લાના 18 તાલુકામાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. અને બીજી બાજુ વરસાદની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણની સાથે સાથે મેઘરાજા ખૂબ જ સારા એવા વસી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી મળી છે. અમરેલીમાં મેઘરાજાએ રસ્તા પર નદીઓ વહેતી કરી દીધી હતી.
વલસાડ જિલ્લામાં તો બાળકો વરસાદ જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. તેને કારણે રસ્તા પર લોકો નાહવાની મજા માણી રહ્યા હતા તેવો વરસાદ વરસી રહ્યો હતો. ઘણા બધા રાજ્યોના વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં આફતના પણ જોવા મળી રહ્યા છે.
લોકોને સાથે કુદરતી આફતો થવાને કારણે ઘણા બધા લોકો ઘાયલ થઇ રહ્યા છે અને રાજ્યના ખેડૂતો નહોતો ખુશીનો કોઈ પાર રહ્યો નથી પણ ચોમાસું સારું રહેવાને કારણે ખેડૂતોને પોતાનું વર્ષ પણ સારું જશે તેવી આશંકા છે. અને દરિયાકિનારાના વિસ્તારોમાં ભયંકર આફતો ન થાય તે માટે લોકોને ત્યાંથી દુર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!