અગામી 5 દિવસ સુધી ગુજરાતનો દરિયા કિનારો બનશે ગાંડોતુર, આસમાને ચડશે આંધી, જાણીલો હવામાનની મોટી આગાહી..!

0
149

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચામડી બાળી નાખે તેવો તડકો પડી રહ્યો છે. પરંતુ હવે તડકો નબળો પડીને વાદળ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. તેને કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક તડકાને પર્માણ ઘટી રહ્યું છે. ત્યારે બીજીબાજુ કાચા મકાનોના પતરા ઉડાડી નાખે તેવા આંધી જેવા પવન જોરદાર ચાલુ થઈ ગયું છે

આ જગારા મારતા તડકાની વચ્ચે ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ ભરૂચ અને નર્મદામાં તડકા નું પ્રમાણ ખૂબ જ ઓછું થવાની ભાવના છે અને પવનની ગતિ વધી ગઈ છે આવા જોરદાર ફૂંકાતા પવન માં વાતાવરણ માં તાપમાન ઘટાડો જોવા મળ્યો છે

આજકાલ ઉનાળા નામ તડકાને કારણે લોકો કંટાળીને હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અત્યારે રાજ્યમાં તડકો ખૂબ જ પડી રહ્યો છે. પરંતુ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એવું કહેવામાં આવ્યું છે. આજે તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ એકાદ-બે દિવસમાં વાદળછાયું વાતાવરણ ઘટવાની સંભાવના છે.

અને તેની સાથે સાથે થોડો થોડો તડકો પણ ઓછો થવા લાગશે તેને કારણે મજામાં પાંચ દિવસની ગરમીથી લોકોને રાહત મળશે રાજ્યમાં હમણાં થોડા દિવસ વરસાદ આવવાની સંભાવના નથી. પરંતુ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના ખૂબ જ વધી રહી છે. કેમ કે આજકાલ જોરદાર ફૂંકાતા પવન ને કારણે લોકોને કાળઝાળ તડકો ઓછો લાગશે અને વાદળછાયું વાતાવરણ રહેશે..

તેને કારણે લોકોને તાપ સહન કરવો નહીં પડે. રાજ્યના દરિયા કિનારાના આજુબાજુના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ની ઝડપે પવનની આંધીઓ આવવાની શક્યતા છે. તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં લોકોને કાચા મકાનોને નુકસાન થશે. અને રાજ્યમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની સંભાવના રહી છે. તેને કારણે મધ્યમ તાપમાન એટલે કે ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની શંકા છે..

વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. અને રાજ્યમા પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. આવા વાદળછાયા વાતાવરણને કારણે કેરળમાં પહેલું ચોમાસુ આવવાની ખૂબ જ સંભાવના વધી ગઇ છે. અને કેરળમાં ચોમાસુ પેલા ચાલુ થતા લોકોને ખુબ જ આનંદ આવે છે. કારણકે દેશમાં સૌથી પહેલું ચોમાસાનું આગમન કેરળમાં જ થઈ રહ્યું હોય છે..

આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેશે તો ખેડૂતોને વાવણી સમયે સારો વરસાદ મળી રહેશે. જેના કારણે પાકમાં નુકસાન થવાની કોઈ સંભાવના રહેલી નથી. વરસાદ મધ્યમ ગતિએ સારો વરસશે તેવું જણાયું છે એટલે કે ખેડૂતો મન મૂકીને વરસાદી સીઝનનો લાભ લઇ શકશે અને ખેતીમાં આ વર્ષે સારી તેજી પણ દેખાશે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here