મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.
વૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે.તેના પર થોડુ ગહન રીતે વિચારજો.આજે કંઈક એવુ કરવુ પડશે જેનાથી મોટો ફાયદો થાય.આજે ફાયદો થશે પણ થોડી પરેશાની રહેશે.આજનો ચંદ્રમા તમારી રાશિમાં રહેશે.માતા-પિતાનો સહયોગ મળશે.વિચારેલા કામ પુરા થશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન: આજે સવાર સવારમાં કોઈ મોટી મુસિબત આવી પડશે.તમારી રાશિનાં ચંદ્રમાં આજે છઠ્ઠા ભાવમાં રહેશે.નિમ્ન રાશિનો ચંદ્રમા આજે તમને નુકસાન કરાવી શકે છે. તમે બીજાના કામમા દખલ ન આપો તે તમારા માટે સારુ છે. પોતાના કામમાં ધ્યાન આપો.નાના પણ લાભ દાયક યાત્રા થઈ શકે છે.મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે.
કર્ક: આજે બોલાવામાં થોડો સયંમ રાખવો જરૂરી છે.તમારી રાશિનો ચંદ્રમા આજે પાંચમાં સ્થાને રહેશે.તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.આજે બોસ સાથે નાન-મોટા ઈશ્યુ બાબતે ચર્ચા થશે.સકારાત્મકતા રહેશે. નાન કાર્યોમાં મોટી પ્રશંસા મળી શકે છે. દાવતમાં જવાનો અવસર મળશે.
સિંહ: આજે અજાણતા તમે તમારા કામ બગાડી શકો છો.આજે સિંહ રાશિનો ચંદ્રમા ચોથા ભાવમા રહેશે.આજે તમારા મનમાં સુસ્તીનો ભાવ રહેશે.આજે તમારા મિત્રો બહુ કારગર સાબિત થશે માટે તમે તેઓને નારાજ ન થવા દો. છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી સમસ્યા દૂર થવાની શકયતા છે.
કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે.
તુલા (ર,ત) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય. વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઉભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.
ધન (ભ,ધ,ફ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે.
મકર (ખ,જ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
કુંભ (ગ,શ,સ) : બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા. શરદી-ખાંસીની બિમારી આજે સતાવી શકે છે. સ્નાયુની બિમારીથી વિશેષ સાવદાની રાખવી. નેત્રપીડા પણ સતાવે… કુલ મળી આજે આરોગ્યની વિશેષ દરકાર કરજો. મીન (દ,ચ,ઝ,થ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!