મેષ – તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખીને કોઈ પણ કાર્ય કરો, તમને સફળતા મળશે. લેખકો અને વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે. પ્રેમ અને ધંધાની સ્થિતિ પણ પહેલા કરતા સારી ચાલી રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો
વૃષભ – ઘરેલુ સમસ્યા શાંત રહીને ઉકેલો. ભૌતિક સંપત્તિમાં વૃદ્ધિ દેખાય રહી છે. સ્વાસ્થ્યમાં સુધારો પ્રેમની સ્થિતિ સારી છે, વેપાર પણ સારો ચાલી રહ્યો છે. લાલ વસ્તુઓનું દાન કરો.
મિથુન – પરાક્રમ રંગ લાવશે નોકરીમાં પ્રગતિ થશે. તમે જે કલ્પના કરી છે તેને અમલમાં મૂકો. સારું રહેશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે. બજરંગ બાલીની પૂજા કરો.
કર્ક – બુદ્ધિથી ધન કમાવશો. સગાસંબંધીમાં વધારો થશે. રોકાણ કરવા માટે ઘણી તકો રહેશે, એક કે બે દિવસ રાહ જુઓ. તે પછી ફરી વિચાર કરો. પ્રેમ, વ્યવસાય, આરોગ્ય, બધું જ ઉત્તમ છે. બજરંગ બલીની પૂજા કરતા રહો.
સિંહ – મનમાં અનેક પ્રકારના વિચારો ચાલશે. કશું જ નકારાત્મક નથી પણ મન વ્યગ્ર રહેશે. આરોગ્ય મધ્યમ, પ્રેમ મધ્યમ, વ્યવસાયિક દ્રષ્ટિકોણ યોગ્ય રહેશો. બજરંગ બલીની પૂજા કરતા રહો.
કન્યા – કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્નનો યોગ. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ.તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે.
તુલા – કલાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. આર્થિક સમસ્યાઓ પર કાર્ય થશે.
વૃશ્ચિક – વાહન ધ્યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્નનો યોગ. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. રોકાણ વગેરે માટે સમય યોગ્ય નથી.
ધનુ – તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.
મકર – ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
કુંભ – જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે.જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે.
મીન – ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે .ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!