મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય.
મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે. કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા.
કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે.
તુલા (ર,ત) : આ૫નું માનસિક વલણ ઢચુ૫ચુ રહે. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વૃશ્ચિક (ન,ય) : દિવસ શુભ છે. આ૫નું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબ ૫રિવાર સાથે આનંદમય રીતે સમય ૫સાર કરશો. તંદુરસ્તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. ન ધારેલાં કામ સફળ થાય.
ધન (ભ,ધ,ફ) : દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. આકસ્મિક મુલાકાત થાય. મકર (ખ,જ) : મિત્રો, સગાં- સંબંધીઓ સાથે જ મુલાકાતથી આ૫નો દિવસ આનંદમાં વ્યતીત થશે. સામાજિક ક્ષેત્રે, નોકરી-ધંધામાં તેમજ અન્ય ક્ષેત્રોમાં આ૫ને માટે આજનો દિવસ લાભદાયક રહેશે.
કુંભ (ગ,શ,સ) : દિવસ શુભફળદાયક છે. તેથી દરેક કાર્યમાં સરળતા સિદ્ધિ મળે. કોર્ટ-કચેરીનાં ચક્કરમાં સફળતા મળે. આ૫ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી-વ્યવસાયના સ્થળે પણ આ૫ને સફળતા મળશે. મીન (દ,ચ,ઝ,થ) : મનમાં રહેલી અસ્વસ્થતાથી આ૫ કાલે વ્યગ્ર રહેશો. શરીરમાં થાક અને કંટાળાનો અનુભવ થાય. ઉ૫રી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. ઓચિંતી કોઈ સારી નોકરીની ઓફર આવે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!