મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે. વૃષભ રાશી (બ.વ.ઉ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
મિથુન રાશી (ક.છ.ઘ): – વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની.
કર્ક રાશી :- (ડ.હ): ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે. સિંહ :- (મ.ટ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
કન્યા :- (પ.ઠ.ણ): સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. આવકના નવા સ્ત્રોત મળશે. માનસીક શાંતિનો અનુભવ થશે. કૌટુંબિક સમશ્યાઓનુ સમાધાન થશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી. તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે.
વૃશ્ચિક : વ્યાપારમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે. જીવનસાથીના આરોગ્ય પર ધ્યાન આવશ્યક છે. આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. મનોવિનોદની તક મળશે. માંગલિક સમારંભોમાં ભાગ લઈ શકશો. આર્થિક તંગીથી ખર્ચાઓમાં કમી કરવી પડશે. વ્યાપારમાં નવા કરાર આજે ન કરો.
ધનુ : વિરોધીઓને તમે હરાવીને તમારી કીર્તિમાં વૃદ્ધિ કરશે. માલ-મિલકતના કાર્યમાં પ્રબળ સફળતા મળવાનો યોગ છે. જીવનસાથીના આરોગ્ય તરફ ગંભીરતા રાખવી જોઈએ. વ્યાપારમાં કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.
મકર : ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકશે. આરોગ્ય સારું રહી શકશે. આવકથી વધારે ખર્ચ ન કરો. વિલાસિતાની વસ્તુઓને ખરીદવાનો યોગ બનશે. કાર્ય કરવાની સ્થિતિમાં સુધાર અને ગુણાત્મકતા આવશે. ઈશ્વરમાં આસ્થા વધશે.
કુંભ : આમોદ-પ્રમોદના અવસર આવશે. રોજગારના ક્ષેત્રમાં તમારો આત્મવિશ્વાસ અને મહત્વ વધશે. કાર્યની પ્રત્યે ઉતાવળ અને બેદરકારી ન કરો. લગ્ન સંબંધી ચર્ચા ચાલશે. અપરિચિત વ્યક્તિઓનો સહયોગ મળશે. નવા કાર્યમાં વધારે રૂચીને કારણે પાછલા કાર્યમાં અડચણો આવશે.
મીન : લાભનો માર્ગ ખૂલ્લો થશે. આર્થિક ચિંતા જરાકમાં જ ઉકેલાઈ જશે. વ્યવસાયમાં વૃદ્ધિનો યોગ છે. નિર્ણય લેવામાં વિલંબ ન કરો. કાર્યની ગતિ બનાવી રાખો. જોખમના કાર્યથી બચવું જોઈએ. મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ થશે. ધૈર્ય અને સહનશીલતા રાખવી પડશે. સંતાનના વ્યવહારથી કષ્ટ થશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!