આજનુ રાશિફળ (15/07/2022) – આજે બાપા આ રાશીજાતકો પર થશે ખુશ, દુર થશે તમામ દુઃખ જીવનમાં ખુશી છલકાવી મુકશે..!!

0
110

મેષ રાશી (અ.લ.ઇ): મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે.

વૃષભ રાશી (બ.વ.ઉ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે. કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.

મિથુન રાશી (ક.છ.ઘ): આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ- ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો. ભાઇભાંડુઓથી લાભ થશે. પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. કામકાજના સ્થળે મુશ્કેલી અનુભવશો.

કર્ક રાશી :- (ડ.હ): ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. મનઇચ્છીત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. નાણાકીય લેવડ-દેવડમા કાળજી રાખવી. ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.

સિંહ :- (મ.ટ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. આ૫નો દિવસ બહુવિધ લાભ આ૫નાર છે. સગાંસંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય. આ૫ને પ્રિય પાત્રનો સંગ રોમાંચિત કરશે. મિલન-મુલાકાતનો પ્રસંગ સર્જાય.

કન્યા :- (પ.ઠ.ણ): સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. આવકના નવા સ્ત્રોત મળશે. માનસીક શાંતિનો અનુભવ થશે. કૌટુંબિક સમશ્યાઓનુ સમાધાન થશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી. કોઈની સાથે મિલન-મુલાકાત થાય. આરોગ્યની કાળજી રાખવી. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.

તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. આરોગ્ય બગડી શકે છે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી.

વૃશ્ચિક :- (ન.ય): નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ): જમીનને લગતા કામથી લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે. ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. નોકરીની નવી તકો અથવા ઓફર મળે. કારણવગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે.

મકર :- (ખ.જ): આજે આપના ધીરજની કસોટી થશે. થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. જે કામ કરી શકાય તેવા કામ જ હાથમા લેવા. વ્યવસાયના કામમા ધ્યાન આપી શકશો. નોકરીયાતને ઉત્તમ તક મળે.

કુંભ :- (ગ.શ.સ.ષ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે.

મીન :- (દ.ચ.ઝ.થ): નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here