આજનુ રાશિફળ (21/12/2021) – દેવોના દેવ મહાદેવએ ઉઠાવી લીધું છે ત્રિશુલ, આ રાશીના લોકોનો ખરાબ સમયનો થશે અંત…!

0
138

મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.

વૃષભ : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.કાર્યમાં મુશ્કેલી આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં કમી આવશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે.

સિંહ – નવમા ઘરમાં ચંદ્ર અને ત્રીજા ઘરમાં મંગળની હાજરીને કારણે, સિંહ રાશિના લોકો કામના સંબંધમાં આ દિવસે મુસાફરી કરી શકે છે. આ રાશિના કેટલાક લોકો ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને દાન કરી શકે છે, આ કરવાથી તમને માનસિક શાંતિ પણ મળશે.

કન્યા – આ દિવસે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, તમારા આઠમા ઘરમાં ચંદ્રની હાજરીને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજે તમારે એવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેનો સ્વાદ ઠંડો હોય.

તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે.

વૃશ્ચિક :- (ન.ય): નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે.

મકર :- (ખ.જ): શુભ મંગળ કાર્યોનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે

કુંભ :- (ગ.શ.સ.ષ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here