આજનુ રાશિફળ (23/06/2022) – આજે હનુમાન દાદાના આર્શીદવાદથી આ 5 રાશિના જાતકોને મળશે ઉત્તમ તક, દરેક તુક્કા પડી જશે સાચા..!!

0
106

વૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે. તેના પર થોડુ ગહન રીતે વિચારજો. જે કામ આજ પહેલાં તમે ટાળ્યું હતું તે આજે નવેસરથી શરૂ કરવુ પડી શકે છે. જુના કામ પતાવવા પડી શકે છે. તમારી યોગ્યતાને માન મળશે. આજે કંઈક એવુ કરવુ પડશે જેનાથી મોટો ફાયદો થાય. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મકર: પરિવાર કે વિશેષ કરીને તમારા સાથી સાથે જોડાયેલ કોઈ બાબત તમને ફાયદા અપાવશે. તેના પર થોડુ ગહન રીતે વિચારજો. આજે ફાયદો થશે પણ થોડી પરેશાની રહેશે. આજનો ચંદ્રમા તમારી રાશિમાં રહેશે. માતા-પિતાનો સહયોગ મળશે. વિચારેલા કામ પુરા થશે. તમારી યોજના પૂર્ણ રીતે સફળ થઈ શકે છે.

મીથુન: આજે સવાર સવારમાં કોઈ મોટી મુસિબત આવી પડશે. પોતાના કામમાં ધ્યાન આપો. નાના પણ લાભ દાયક યાત્રા થઈ શકે છે. મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે. તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે. આજે તમે મજાકના મૂડમાં રહેશે. ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે. આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે. તમારી રાશિનાં ચંદ્રમાં આજે છઠ્ઠા ભાવમાં રહેશે. નિમ્ન રાશિનો ચંદ્રમા આજે તમને નુકસાન કરાવી શકે છે. તમે બીજાના કામમા દખલ ન આપો તે તમારા માટે સારુ છે. આજે તમારે સાવધાન રહેવુ પડશે.

કર્ક: આજે બોલાવામાં થોડો સયંમ રાખવો જરૂરી છે.સકારાત્મકતા રહેશે. અધિકારીઓની નારાજગી,ઓફિસમાં ભારે કામ અને જવાબદારીને કારણે તમે પરેશાન રહેશો. આજે લાભ ભાવનો ચદ્રમાં તમને વધારે મેહનત કરાવશે. નાના કાર્યોમાં મોટી પ્રશંસા મળી શકે છે. દાવતમાં જવાનો અવસર મળશે.

કન્યા: આજે કોઈ વ્યકિત તમને રહસ્યની વાત કહી શકે છે. જરૂરી કાગળો પર આજે હસ્તાક્ષર થઈ શકે છે. નવા કામ સોપી શેકે છે. ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. તમારા કામ સાચા અને લાભદાયક રહેશે. સંતાન પાસેથી શુભ સમાચાર મળશે. કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે. આજે તમે સાથીની ઈચ્છા પ્રમાણે ચાલશો.ધનની પ્રાપ્તિ થશે.

તૂલા: આજે તમારા બોસ તમને પ્રમોશનનું વચન આપી શકે છે. તમારી રાશિનો ચંદ્રમા આજે પાંચમાં સ્થાને રહેશે. તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. આજે બોસ સાથે નાન-મોટા ઈશ્યુ બાબતે ચર્ચા થશે. જો કે ફાયદો પણ મળી શકે છે. સંતાન પાસેથી સુખ પ્રાપ્ત થઈ શકે છે. જમીનથી લાભ થવાની શકયતા છે. પરિણામ મળવાની આશા નહીવત છે.

સિંહ: આજે અજાણતા તમે તમારા કામ બગાડી શકો છો. આજે તમારો ભાગ્યનો સ્વામી લગ્નમાં રહેશે.આજે તમારી રાશિનો ચંદ્રમા તમારા સ્થાનમાં જ રહેશે.મિત્રો સાથેની મુલાકાત તમને સફળતા અપાવી શકે છે.આજે પ્રણય સંબંધમાં સફળતા મળવાના યોગ છે. છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી સમસ્યા દૂર થવાની શકયતા છે.

વૃશ્ચિક: આજે આ રાશિનો લોકો જે ઈચ્છે છે તે આસાનીથી મેળવી શકે છે.આજે સિંહ રાશિનો ચંદ્રમા ચોથા ભાવમા રહેશે.આજે તમારા મનમાં સુસ્તીનો ભાવ રહેશે. આજે તમારા મિત્રો બહુ કારગર સાબિત થશે માટે તમે તેઓને નારાજ ન થવા દો. આજનો દિવસ તામારા માટે સારો છો.

ધન: આજે કોઈ વાત છેલ્લે ત્યા આવીને અટકી રહેશે જ્યાથી શરુ થઈ હતી. બોલવામાં સંયમ રાખવો જરૂરી છે. તમારી કમજોરી તમારી ચંચળતામાં છે.આજનો ચંદ્રમા ભાગ્યભાવમાં રહેશે. ઓફિસમાં તમે એકટિવ રહેશો. જીવનસાથીનો અસહયાગ આજે તમારા માટે તણાવ ઉભો કરશે.અધિકારીઓનુ સમર્થન મળશે.

મીન: તમારી તાકાત આજે તમારી સાથે રહેશે.લાંબા સમયથી ચાલી આવતી તમારી સમસ્યા દુર થઈ જશે. સાંજે પરિવાર સાથે બહાર જવાની તક મળશે. આજે તમારો ચંદ્રમા આઠમા ભાવમાં રહેશે. તમારી નોકરીમાં આજે તણાવ રહેશે. તમે ષડયંત્રથી આજે બચજો.આજે ભાવુક ન થાઓ.

મકર: પરિવાર કે વિશેષ કરીને તમારા સાથી સાથે જોડાયેલ કોઈ બાબત તમને ફાયદા અપાવશે.તમને જેની પર વિશ્વાસ છે તે તમારા ધારેલા કામમાં સફળતા અપાવી શકે છે.આજે તમે આત્મવિશ્વાસ અનુભવશો. જે કામ આજ પહેલાં તમે ટાળ્યું હતું તે આજે નવેસરથી શરૂ કરવુ પડી શકે છે. જુના કામ પતાવવા પડી શકે છે.તમારી યોગ્યતાને માન મળશે.તમારી યોજના પૂર્ણ રીતે સફળ થઈ શકે છે.સંતાન પાસેથી શુભ સમાચાર મળશે.

કુંભ: વેપાર સાથે જોડાયેલા કોઈ સમાચારની રાહ જોવી પડશે. જે કામ આજ પહેલાં તમે ટાળ્યું હતું તે આજે નવેસરથી શરૂ કરવુ પડી શકે છે. જુના કામ પતાવવા પડી શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની શકયતા છે.આજનો દિવસ વેપાર અને સંબંધો માટે સારો છે.પૈસાને લગતા કામ સવારમાં જ પતાવી લો.આજે કોઈ મિત્ર પાસેથી મદદ લો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here