આજનુ રાશિફળ (23/12/2021) – માતા સંતોષી ખોલશે આ રાશીના લોકો માટે ધનનો માર્ગ, ઓછી મહેનતમાં મળશે ધન..

0
147

મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.

વૃષભ : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.કાર્યમાં મુશ્કેલી આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં કમી આવશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે.

મિથુન : કુટુંબ સંબંધી વિવાદ માનસિક કષ્ટનું કારણ બનશે. આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ. સામાજિક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠાના યોગ. એન્જિનિયર, ટેક્નોલોજી કર્મીઓ માટે ઉપલબ્ધિ ભાગ્યવર્ધક કાર્યો માટે યાત્રાના યોગ. ધર્મ, આધ્યાત્મના કાર્યોમાં યાત્રા થશે.

કર્ક : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લગ્ન સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.

સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.

કન્યા : પ્રયત્નોથી લાભ થશે. અભીષ્ટ ફળ પ્રાપ્તિ અને કાર્યોમાં વિસ્તાર થવાનો યોગ બનશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. આર્થિક તંગી દૂર થવાના યોગ બનશે. વ્યક્તિગત ચિંતા રહી શકે છે. પઠન-પાઠનમાં રૂચી વધશે.

તુલા (ર,ત) : આ૫નું માનસિક વલણ ઢચુ૫ચુ રહે. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું.

વૃશ્ચિક (ન,ય) : દિવસ શુભ છે. આ૫નું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબ ૫રિવાર સાથે આનંદમય રીતે સમય ૫સાર કરશો. તંદુરસ્તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. ન ધારેલાં કામ સફળ થાય.

ધન (ભ,ધ,ફ) : દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. આકસ્મિક મુલાકાત થાય.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here