અવાર નવાર સોશિયલ મીડિયામાં લોકો એવા વિડીયો જોતા હોઈ છે કે ખુબ જ હાસ્ય સાથે જોડાયેલા હોઈ છે. વિડીયો જોતાની સાથે જ હસી છૂટી જાય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો એક વાંદરાનો છે..
જે પોતાની અવનવી હરકતોથી લોકોને રમુજ પહોચાડે છે. ખરેખર આ વિડીયો જોયા બાદ તમે પણ બે ઘડી આશ્ચર્યઅ મુકાઈ જશો કે ખરેખર આ વાંદરો જ છે કે માણસ..? લોકો વાંદરાઓથી દૂર રહેવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે.
જો કે, તે એકમાત્ર પ્રાણી છે જે રમુજી છે. જો તેમને હેરાન કરવામાં આવે તો જ તેઓ હુમલો કરવાનું વિચારે છે. ભારતમાં વાંદરાઓ મંદિરો, ઉદ્યાનો કે જંગલવાળા વિસ્તારોમાં જોવા મળે છે. લોકો તેમને કેળા સહિત તમામ ફળ ખવડાવે છે.
ક્યારેક વાંદરાઓ પણ કરે છે એવા કામ, જેને જોઈને તમે હસશો. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો સૌથી મજેદાર કામ કરતો જોવા મળી રહ્યો છે. આપણે ઘણીવાર વાંદરાઓને ચારેય પગે દોડતા જોયા છે.
વાયરલ થયેલા વીડિયોમાં વાંદરો તળાવ પાસેના રસ્તા પર ચાલે છે, પરંતુ બે પગ પર માણસની જેમ. તે જોવામાં હાસ્યાસ્પદ અને રમુજી લાગે છે, પરંતુ તેને બે પગે ચાલતો જોઈને તમને હસવું આવશે. વાંદરો તળાવની ઉપરની રેલિંગ પર કૂદકો મારે છે અને એક પછી એક કૂદવાનું શરૂ કરે છે.
ઈન્ટરનેટ યુઝર્સ વાંદરાની વિચિત્ર હરકતો જોઈને જોરથી હસી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘neturelife_ok’ પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને 10.4 લાખથી વધુ વ્યૂઝ અને 47,000 લાઈક્સ મળી છે. કોમેન્ટ બોક્સમાં લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!