લોકડાઉન બાદ ફરી એક વખત રામાયણ શરૂ થશે, જાણો ચેનલ અને સમય ની માહિતી વિગતવાર…..

0
354

સ્ટાર ભારત પર રામાનંદ સાગરની ખૂબ જ જાણીતી ટીવી શ્રેણી રામાયણ ફરી જોવા મળશે.

ટીવી પડદે ફરી જોવા મળશે રામાયણ સ્ટાર ભારતે ટ્વીટ કરીને આપી જાણકારી દરરોજ સાંજે 7 કલાકે સ્ટાર ભારત પર થશે પ્રસારણ મળતી જાણકારી પ્રમાણે, આ શો દરરોજ સાંજે 7 વાગે ટીવ પર ઓન એર કરવામાં આવશે. ગત વર્ષે લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર આ શોનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

ટીઆરપીના તમામ રેકોર્ડ તૂટ્યા હતા આ શોએ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડ્યા હતા. લોકો ઘરમાં હતા ત્યારે પરિવાર સાથે મળને આ એપિક સીરિયલનો આનંદ માણી રહ્યા હતા. ઘણા વર્ષો પછી પરી ટીવી પડદા પર રજૂ કરવામાં આવેલ રામાયણ સીરિયલના ખૂબ જ વખાણ થયાં હતા.સ્ટાર ભારતે ટ્વીટ કરીને આપી જાણકારી 

સ્ટાર ભારતે ટ્વીટર પર આ શોના ટેલીકાસ્ટનો સમય વિશે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

રામની ભૂમિકા અરૂણ ગોવિલે નીભાવી છે

આપને જણાવી દઈએ કે, સીરિયલમાં રામની ભૂમિકા અરૂણ ગોવિલે નીભાવી હતી. સીતાનું પાત્ર દીપિકા ચિખલીયા ટોપીવાલા તો લક્ષ્મણનું પાત્ર સુનિલ લહેરીએ નીભાવેલ. લૉકડાઉન દરમિયાન આ શો હિટ જવા પાછળનું કારણ છે રામાયણના કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here