ગુજરાતમાં મેઘરાજાએ વરસાદનું સારું આગમન કર્યું હતું. ગુજરાતના ઘણા બધા શહેરોમાં પણ ખૂબ જ સારો વરસાદ વરસી ચૂક્યો હતો. ઘણા બધા શહેરોમાં રસ્તા પર પાણી બહાર વહેવા લાગે તેવો વરસાદ પડી ગયો હતો. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો. પરંતુ તેને આ શેરોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત જીલ્લાના અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની ખૂબ જ સારુ એવું આગમન થયું હતું. અમદાવાદ, સુરેન્દ્રનગર,અમરેલી અને બીજા ઘણા બધા જિલ્લાઓમાં ખૂબ જ ધમાકેદાર વરસાદને કારણે ઘણી બધી આફતો પણ જોવા મળી હતી. અને ઘણા બધા ગામડાઓમાં સારા વરસાદને કારણે તેમના ગામના તળાવ પણ ભરાઈ ગયા હતા.
તેને કારણે ખેડૂતોને ખેતી કરવી ખૂબ જ સરળ બની ગઈ હતી .આવી જગ્યાએ વરસાદ પડે તો એ ખૂબ જ ખુશ ની વાત છે પરંતુ જરૂર કરતાં જો બધા જિલ્લાઓમાં વરસાદ પડી જાય તો ઘણી બધી આકસ્મિક ઘટનાઓ પણ બની રહી છે. ગુજરાતમાં ચોમાસુ ખૂબ જ સારી રીતે બેસી ગયું છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અને ક્યારે વરસાદ તૂટી પડે તે કોઈ કહી શકતું નથી. તે માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદની આગાહી રહી છે અને પછીના 2 દિવસ ગુજરાતમાં ઓછો વરસાદથઇ શકે છે સાથે આ અઠવાડિયામાં વરસાદની ખૂબ જ સારી એવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદનું સારું આગમન થયું. પરંતુ આગામી 2 દિવસમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે. અને રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પણ સાથે સાથે વરસાદ સારો એવો પડવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ગુજરાતમાં પણ સારો એવો વરસાદ અને આંધીના ગોટા ચડશે એની આગાહી કરવામાં આવી છે.
ઘણા રાજ્યોમાં જોરદાર પવન સાથે સારો વરસાદ વરસી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે શહેરોમાં પણ કડાકા-ભડાકા અને વીજળી સાથે સારું ચોમાસું બેસે તેની આગાહી કરવામાં આવી છે. કચ્છના સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાઈ ગયો હતો. અને ભારે ગરમી અને ઉકળાટ સાથે વરસાદી ઝાપટા ચાલુ થઈ ગયા હતા.
ત્યારબાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ક્યારે વરસાદ તૂટી પડે તે કોઈ કહી શકતું નથી વરસાદી ઝાપટાને કારણે કચ્છમાં ઘણી બધી વાતાવરણમાં ઠંડક અનુભવવા લાગ્યો છે. ત્યારબાદ દ્વારકા જિલ્લામાં દરિયામાં ભારે પવન જોવા મળ્યો છે અને આ દરિયામાં 5 થી 6 ફૂટ ઊંચા મિજા ઉછળી રહ્યા છે.
આવા વરસાદના કારણે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવનને કારણે ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં કરવામાં આવી હતી. રાજ્યના દરિયાકિનારાના વિસ્તારમાં લોકોને પોતાના ઘરેથી બહાર નહીં નીકળવાનું પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો. આમ, મેઘરાજાના સારા આગમનને કારણે ઘણા બધા વિસ્તારોમાં હવે હાઇએલર્ટ પણ વરસાદ થવાની ખૂબ જ શંકા વધી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!