આવો તો કેવો ચમત્કાર કર્યો કે ચોર મહિલાઓને સફળતા મળી ગઈ અને કુલ રકમ..

0
75

આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે અત્યારે દિવસેને દિવસે ચોરીના કેસો ખૂબ જ વધી રહ્યા છે તેમજ ના કેસોને કારણે પોલીસ તેમજ તેમના કર્મચારીઓને ખૂબ જ દોડી વધી રહી છે. છતાં પણ ચોરીના કેસોમાં ઘટાડા થતા નથી તેના બદલામાં ચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા માટે પોલીસ દ્વારા ઘણા બધા કડક પગલાંઓ પણ લેવામાં આવ્યા છે.

અને સરકાર દ્વારા પણ ખૂબ જ કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં પણ નવા નવા કાયદાઓ તેમજ કડક પગલાંઓ લેવામાં આવશે તેમ છતાં ચોરીના કિસ્સો વધી રહ્યા છે. ઘણી બધી વખત આપણી આસપાસ ચોરો હોય છે. પણ આપણને ખ્યાલ રહેતો નથી તો ઘણી બધી વખત શેરીઓમાં ખુલ્લેઆમ ચોર રખડતા હોય છે. અને કંઈક ને કંઈક વાહનો કાઢીને તમારી પાસેથી જ લૂંટ કરી દેતા હોય છે.

જ્યારે આવો જ બનાવો ઉમરેઠમાં ફરી એક વખત બન્યું છે. મૂળ ઘટનામાં તારે બહુ દુઃખ દર્દ છે. અને ઘરમાં પાંચ રૂપિયા ફેરવી દે તેમ કહી સાડી પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ ઉમરેઠ તાલુકાના ઓડ ગામ છે. ત્યાંના ગામમાં ચાંદીની ચોકમાં રહેતા પરિવારના બે બાળકો અને મહિલા સહિત ત્રણને બેભાન કરીને તેમના ઘરમાંથી રૂપિયાની ચોરી કરી લીધી હતી.

જો કે ત્રણેય મહિલાઓ સોસાયટીમાં જઈ રહ્યા હતા. તે જ દરમિયાન સોસાયટીમાં કેમેરા મુકેલા છે. તે કેમેરામાં તેઓના ફોટાઓ કેદ થઈ ગયા છે. ઉમરેઠ પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે ત્રણેયને શોધવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ઉપર ધરી છે અને તેઓને શોધી રહ્યા છે. બોર્ડના ચાંદની ચોકમાં રાજુભાઈ રાજપુરોહિત રહે છે. તેવું વેપારી છે.

સોમવારે તેઓ તેમના ધંધાના કામે અર્થે બહાર ગયા હતા તે દરમિયાન તેમના ઘરે પત્ની કોમલબેન 14 વર્ષે પુત્ર પ્રીત અને 11 વર્ષે રાજુ ઘરે હતા. તે જ દરમિયાન તે જ સમયે સાડી પહેરેલી અને ગુજરાતી ભાષા બોલતી ત્રણ મહિલાઓ તેમના ઘરે આવ્યા તેમણે હોવાથી દરેકના ઘરે આશીર્વાદ આપવા જાય છે. તેમ કહીને તેમને વિશ્વાસમાં નેતાઓ બનાવીને તેઓને ગમે તેમ કરીને વિશ્વાસમાં લઈ લીધા હતા.

પછી વાતચીતમાં આવેલા કોમલબેન ને ત્રણેને મળ્યા હતા.વધુમાં વધુમાં હકીકત જાણીને ત્રણે મહિલા પૈકી એક મહિલાએ તારે બહુ દુઃખ દર્દ છે. તેમજ અન્ય વગેરે વગેરે વાતો કરીને તેમને એક પાંચ રૂપિયાનો સિક્કો આપીને તેમને કહ્યું કે આ પાંચ રૂપિયાનો સિક્કો ખૂબ જ ચમત્કારી છે.અને તે તારામાં જે દુઃખ દર્દ છે તેમજ ઘરમાં જે દુઃખ દર્દ હશે તે તરત જતા રહેશે આ પાંચ રૂપિયાનો સિક્કો આખા ઘરમાં ફેરવી દે તેમ કહ્યું હતું.

એ પછી જાણે બંને સંતાન અને મહિલા મૂર્છિત થઈ ગયા હતા. મહિલાઓએ ઘરમાં કેટલા રૂપિયા પડ્યા હોય. તે બધા આપી દે તેમ કહેતા મૂર્છિત થયેલ કોમલબેન ને ઘરમાં ધંધાના પડેલા રૂપિયા દોઢ લાખ તેમને ત્યાં સોંપી દીધા હતા. એ પછી તે તમામ મહિલાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે પાન થતા જ તેમને સમગ્ર હકીકત પતિને તાત્કાલિક ધોરણે જણાવી દીધી હતી અને તેઓના પતિએ પણ તાત્કાલિક ધોરણે પોલીસને જણાવી દીધી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here