વિચારી પણ નહીં શકો એટલી મોટી સંપત્તિનો માલિક છે અક્ષય કુમાર, ફિલ્મ ઉપરાંત અહીંથી પણ કરે છે અધધ કમાણી

0
322

સૌથી પ્રતિભાશાળી અને સૌથી લોકપ્રિય સુપરસ્ટાર અક્ષય કુમાર

સૌથી પ્રતિભાશાળી અને સૌથી લોકપ્રિય સુપરસ્ટારની વાત થાય તો નિશ્ચિત રીતે આ યાદીમાં અક્ષય કુમારનું નામ ટોપ પર આવશે જ. અક્ષયએ અહિયાં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

ચાંદની ચોકની ગલીઓથી સુપરસ્ટાર બનવાની આ મુસાફરીની શરૂઆત કરી હતી. ઘણી મહેનત, પ્રતિભા અને લાંબા સંઘર્ષના દમ પર અક્ષય કુમાર આજે પોતાના કરિયરની બુલંદીઓ પર છે અને એમનું જીવનની આ મુસાફરી ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોતના રૂપમાં કામ કરી રહી છે.

હીરો-હિરોઈન બનવા માટે માયાનગરી મુંબઈ માં દરરોજ હજારો લોકો આવે છે. અહીં આવેલ વધારે કરીને નૌજવાનો નું સ્વપ્ન હોય છે બોલીવુડ ના એક્ટર બનવાનું. ટીવી ઇન્ડસ્ટ્રી અને મોડેલીંગ માં પણ ઘણા એવા લોકો છે જે બોલીવુડ એક્ટર બનવા માંગે છે. પરંતુ બહુ ઓછા લોકો જ કિસ્મત વાળા હોય છે જેમને બોલીવુડ માં એક્ટિંગ કરવાની તક મળે છે. દરેક લોકો ની કિસ્મત સ્ટારકિડ્સ જેટલી સારી નથી હોતી કે તેમને બોલીવુડ માં હીરો અથવા હિરોઈન બનવા માટે વધારે સંઘર્ષ ના કરવો પડતો. પરંતુ એક સામાન્ય માણસ બહુ સંઘર્ષ કર્યા પછી આ મુકામ સુધી પહોંચે છે. એક સામાન્ય માણસ ને ફિલ્મ માં સાઈડ રોલ મળી જાય તેના માટે તે બહુ છે.

બોલીવુડ માં પણ ઘણા એવા સ્ટાર્સ હાજર છે જે કોઈ મોટા સેલેબ્રીટી ના બાળક તો નથી પરંતુ પોતાની મહેનત ના દમ પર તે આજે બોલીવુડ ના ટોપ એક્ટર બની ગયા છે. આ પોસ્ટ માં અમે બોલીવુડ ના એક એવા જ સિતારા ના વિષે વાત કરીશું જે આજે પોતાની મહેનત ના બલબુતા પર સફળતા ની ચોટી પર પહોંચ્યો છે અને આજે તેમની વર્ષ માં એક નહિ પરંતુ 3-4 ફિલ્મો રીલીઝ થાય છે.

અક્ષય કુમાર બોલીવુડ ના એક એવા અભિનેતા છે જેમને દરેક ઉંમર ના દર્શક પસંદ કેર છે. તે દરેક વખતે પોતાની ફિલ્મો થી લોકો ને ચોંકાવી દે છે. તેમની દરેક ફિલ્મ નો કોન્સેપ્ટ અલગ હોય છે અને તે હમેશા આ કોશિશ કરે છે કે દર્શકો ને કંઇક નવું આપી શકે. અક્ષય આજકાલ સામાજિક મુદ્દાઓ પર વધારે ફિલ્મો બનાવી રહ્યા છે. હમણાં માં રીલીઝ થયેલ તેમની ફિલ્મ ‘મિશન મંગલ’ એ તાબડતોબ કમાણી કરી છે. પરંતુ શું તમે જાણો છો એક મામુલી માણસ થી સુપરસ્ટાર બનવાનું આ સફર અક્ષય માટે સરળ નહોતું.

તમને જણાવી દઈએ ફિલ્મો માં આવવાથી પહેલા અક્ષય કુમાર દુબઈ ની એક હોટેલ માં વેઈટર નું કામ કરતા હતા. બેંકાક થી માર્શલ આર્ટ ની ટ્રેનીંગ લીધા પછી પણ જયારે તેમને ભારત માં કંઈ ખાસ કામ ના મળ્યું તો તે પોતાનો ખર્ચો પાણી નીકળવા માટે વેઈટર બની ગયા. એટલું જ નહિ અક્ષય એ ઢાકા માં 6 મહિના સુધી સેલ્સમેન ની પણ નોકરી કરી. ઢાકા પછી તે પાછા દિલ્લી આવ્યા અને છેવટે તેમને મુંબઈ ના એક સ્કુલ માં બાળકો ને માર્શલ આર્ટસ શીખવાડવાની તક મળી.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ની પાસે 150 મીલીયન ડોલર એટલે 10.74 અરબ થી વધારે ની સંપત્તિ છે. અનુશાસિત જીવન વ્યતીત કરવા વાળા અક્ષય લકજરી લાઈફ માં ભરોસો રાખે છે. અક્ષય બોલીવુડ ના તે પસંદીદા સિતારાઓ માંથી એક છે જેમની પાસે પોતાનું પ્રાઈવેટ પ્લેન છે. તેમના આ પ્રાઈવેટ જેટ ની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. સાથે જ અક્ષય ની પાસે ઘણા આલીશાન બંગલા અને મોંઘી લકજરી ગાડીઓ છે. અક્ષય ની પાસે રોલ્સ રોયસ ફેંટમ, બેંટલે કોન્ટીનેંટલ ફ્લાઈંગ સુપર, મર્સિડીઝ GLS, પોર્શે કેયેન, રેંજ રોવર વોગ, મર્સિડીઝ Gl350 CDI, Honda CR-V જેવી અનેક લકજરી ગાડીઓ હાજર છે. તેના સિવાય તેમની પાસે યામાહા વી મેક્સ અને હાર્લી ડેવિડસન જેવી મોંઘી બાઈક્સ નું પણ કલેક્શન છે.

જણાવી દઈએ કે અક્ષય કુમાર નો જન્મ દિલ્લી ના ચાંદની ચોક માં 9 સપ્ટેમ્બર 1967 એ થયો હતો. ફિલ્મો માં આવવાથી પહેલા અક્ષય કુમાર નું નામ રાજીવ ભાટિયા હતું. અક્ષય એ અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના થી 17 જાન્યુઆરી 2001 માં લગ્ન કર્યા છે. અક્ષય અને ટ્વિન્કલ ના બે બાળકો છે જેમનું નામ આરવ અને નીતારા ખન્ના છે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here