ધંધાની વ્યસ્તતાનું બહાનું બતાવી નિત્યપૂજા ન જ કરનાર એક હરિભક્તને સ્વામીશ્રીએ કહ્યું હતું, ‘પૂજા મૂકી દેવાય ? ખાવાનું મૂકે છે ? તો પૂજા કઈ રીતે મુકાય ? ધંધાની જેમ સત્સંગ પણ આપણી કમાણી છે. એટલું સમજજો. પૂજા કરજો. હવે પછી તમને કહેવું ન પડે !”
સ્વામીશ્રી નિત્યપૂજાને ભોજન જેટલું જ મહત્ત્વ તે આપવાનું કહે છે.
એટલે જ ક્યારેક માતા-પિતાની બેકાળજીને કારણે સંતાનો નિત્યપૂજાથી દૂર રહે ત્યારે પણ સ્વામીશ્રી માતા-પિતાને જાગૃત કરે છે.
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.