તા.૨૯/૭/૨૦૧૭ના રોજ સ્વામીશ્રી બોચાસણ વિરાજમાન હતા ત્યારે લંડનથી એક હરિભક્તનો ફોન આવ્યો હતો.
તેઓના દીકરાને અકસ્માત થયો હતો. એની ગાડી સાથે એક વૃદ્ધ ડોસો અથડાયો હતો.
સ્વામીશ્રીએ એ છોકરાને આશીર્વાદ આપ્યા.એ યુવક કહે, ‘બળ તો રાખું છું, પણ વિઘ્ન આવ્યા કરે છે.’
સ્વામીશ્રી કહે, ‘પૂજામાં એક માળા વધારે કરજે.” યુવક જે કહે, ‘પૂજા તો કરતો નથી. સ્વામીશ્રી કહે, ‘પૂજા કર.ને પૂજા કરીએ તો ભગવાન રક્ષા કરે.
પૂજા કરવામાં ક્યાં ન બહુ વાર લાગે છે ? કોઈ વિઘ્ન ન આવે અને બધું સારું થઈ જાય એ માટે આશીર્વાદ છે.’
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.