છેલ્લા ઘણા સમયથી આપણી આસપાસ રહેતા લોકો અથવા તો સમાચાર દ્વારા આપણે સાંભળ્યું હોય છે કે ભારે વાહનોના એકસીડન્ટ થયા હોય અને તેના કારણે ઘણા બધા લોકોની બીજા પહોંચી હોય છે હવે તો અનેક બનાવો જોયા પણ હશે અને સાંભળ્યા પણ છે.
પરંતુ આવો જ એક બનાવો ફરી એક વખત આપણી સામે આવ્યો છે.હળવદ માળીયા હાઇવે પર વાઘરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી જેના પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ બસમાં સવાર કુલ 16 જેટલા મુસાફરો ને આ અકસ્માતમાં ખૂબ જ ઇજાઓ પહોંચી છે જેને પગલે તાત્કાલિક રહેતા નિવાસીઓ તેમજ બીજા મુસાફરો ઊભા રહી ગયા હતા.ને તે મને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પહેલા તો મોરબી સિવિલ ખાતે દરેકને ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ હળવદ માળીયા હાઇવે પર પટેલ ટ્રાવેલ્સ ની ખાનગી બસ કચ્છ થી અમદાવાદ તરફ જઈ રહ્યું હતી એ સમયે ટ્રાવેલ્સ માં જે ડ્રાઇવર હતું તેને જોગું આવી ગયું હતું અને બસ પલટી મારી ગઈ હતી.
જેને પગલે હાઈવે પર ઇજાગ્રસ્તોની તૈયારી ગુંજી હતી.બસ પલટી મારી જીવતા 16 જેટલા મુસાફરોને ખૂબ જ જાઓ પહોંચી હતી અને તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક 108 ની મારફતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં એક મહિલાને ગંભીર રીતે થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારી સર્વર માટે મોકલવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે મોરબીની પાંચ જેટલી 108 અને તેની ટીમ કદના સ્થળે પહોંચીને પ્રાથમિક સારવાર આપવાની સત્વરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ રસ્તો ને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેમાં વિપુલ પ્રજાપતિ ,વિનુ પરમાર,વિજય ગુપ્તા,ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ,સૌરભ સોની,દિલીપ પરસોત્તમ આણંદાદાની,કલ્પના દિપક રવિ પટેલ,અમલભાઈ,દિનેશભાઈ,કાનો દિનેશભાઈ અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!