ભારે વરસાદને લીધે રીક્ષા ઉપર પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા 3 ના કરુણ મોત, જોઇને સૌ છે હેરાન…!!

0
131

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન ઘણી બધી ઘટનાઓ આકસ્મિક બનવા લાગી છે. આકસ્મિક ઘટના બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો સાથે બનતી આવી ગંભીર ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આવી જ એક ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી.

ગાંધીનગર જિલ્લામાં રહેતા લોકો સાથે વરસાદી માહોલને કારણે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. ગાંધીનગર જિલ્લામાં એક રીક્ષા સાથે આકસ્મિક ઘટના બની હતી. રિક્ષામાં 6 મુસાફરો બેઠા હતા. આ ઘટના દહેગામ તાલુકાના સોલંકીપુરા ગામનો છે. મોટી દુર્ઘટના બની હતી. આ રીક્ષા ગાંધીનગર તરફ જઈ રહી હતી.

સોલંકીપુરા ગામ પાસે પહોંચતા વરસાદી માહોલને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ પીપળાનું હતું. પીપળાનુ વગર વૃક્ષ ઘણા સમયથી હતું. ગાંધીનગર તરફ રીક્ષા જઈ રહી હતી. રિક્ષામાં 6 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે મુસાફરોને ગાંધીનગર પોતાના કામ ધંધે જવું હતું. તે માટે તેઓ રીક્ષા કરીને ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા.

સોલંકીપુરાના રસ્તેથી ચાલી રહી હતી. તે સમયે રસ્તા પર બાજુની જગ્યા પર એક વિશાળ પીપળાનું વૃક્ષ હતું. તે અચાનક જ વરસાદને કારણે રીક્ષા ઉપર ધરાસાઈ થયું હતું. રીક્ષા ઉપર પીપળાનું વૃક્ષ પડવાને કારણે રિક્ષાનો કરચ્ચાઘાણ નીકળી ગયો હતો. રિક્ષામાં બેઠેલા 6 વ્યક્તિઓ સાથે આકસ્મિક ઘટના બની હતી.

પરીક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવકો ઘાયલ થયા હતા. ત્રણ વ્યક્તિઓમાં જે પાછળની સીટ પર બેઠા હતા. તે મૃત્યુ પામ્યા હતા. આ વ્યક્તિમાં 2 વ્યક્તિ મગોડી ગામના હતા અને એક વ્યક્તિ વાઘપુર ગામની હતી. ત્રણે વ્યક્તિના મૃત્યુ થયા તેમાંથી બે યુવકો અને એક યુવતી હતી. યુવતીનું નામ દેવીપુજક હીનાબેન હતું.

તેની ઉંમર 18 વર્ષની હતી. મૃત્યુ પામેલા બંને યુવકોમાં બારોટ ડાયાભાઈ ભલાભાઇ હતા. તેની ઉંમર 65 વર્ષની હતી.  બીજો યુવક દેવીપૂજક વિપુલ રાજેશ હતો. આ ત્રણેય વ્યક્તિઓના એક જ સાથે મૃત્યુ થઈ ગયા હતા. વૃક્ષ ધરાશાયી થવાને કારણે રીક્ષાનો કરચ્ચાઘાણ નીકળી ગયો હતો. રીક્ષાના ઉપરના પતરા વાગી જવાને કારણે ત્રણેય વ્યક્તિઓને મૃત્યુ થઈ ગયા હતા.

રીક્ષા ચાલક સહિત બે વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની હાલત પણ ખૂબ જ ગંભીર હતી. આ રીક્ષા ઉપર વૃક્ષ ધરાશાહી થતાં તરત જ રસ્તા પરના વાહનો થંભી ગયા હતા. રીક્ષામાં બેસેલા વ્યક્તિઓને બચાવવા માટે દોડી ગયા હતા પરંતુ વૃક્ષ ખૂબ જ વજનદાર હોવાને કારણે તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ હતું.

તેથી પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને તેઓના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. તેથી વાઘપુર અને મગોડી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારમાં આઘાત આવી ગયો હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here