ભારે વરસાદને લીધે કારમાં મુસાફરી કરતા 4 લોકો તણાયા, તેમાંથી 3 ના મોત થતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ..!!

0
129

હાલમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણી બધી મુશ્કેલીઓ લોકોને સહન કરવી પડી રહી છે. તેની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. તે મુજબ હાલમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો છે. બાકીના જિલ્લાઓ કરતા દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારું ચોમાસુ ચાલી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. હાલમાં પણ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે દરેક નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની કારણે નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. તેમજ નર્મદા અને વરસાદ જિલ્લામાં લોકો ઉપર ઘણી આફતો આવી પડી હતી.

ઘણા લોકો પાણીમાં તણાઈ ગયાની ઘટનાઓ બની રહી હતી. અને હાલમાં પણ બની રહી છે. વલસાડ જિલ્લામાં આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના બોલી ગામમાં રહેતા ગામના લોકોની કાર તણાઈ ગઈ હતી. આ કારમાં બેઠેલા લોકો નદીના કિનારેથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે અચાનક જ બંને કાંઠે વહેતી નદીમાં પાણી વધવાને કારણે અને પાણી ઉછાળવાને કારણે ઝપટમાં લઈ લીધી હતી. તેને કારણે કારમાં બેઠેલા જીગ્નેશભાઈ શંકરભાઈ પટેલ, ધર્મેશ ગોવિંદભાઈ પટેલ, મોહન પટેલ, જયંતીભાઈ રાજપુરી આ ચાર યુવકો કારમાં બેઠા હતા. આ ચારે યુવકો પોતાનું કામ હોવાને કારણે ગામથી બહાર જઈ રહ્યા હતા.

તે સમયે નદીના કિનારે તેની સાથે કરુણ ઘટના બની હતી. કાર નદીમાં તણાવની સાથે જ ગામના લોકો આ ઘટના જોઈ ગયા હતા અને તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમાં અને તરત જ NDRF ના અધિકારીઓની ઘટનાની જાણ કરવામાં આવી હતી. તે લોકોએ કારને બહાર કાઢી હતી પરંતુ કોતરમાં અથડાવવા ભટકાવવાને કારણે ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી.

તેમાંથી બહાર નીકળેલા વ્યક્તિઓ પાણીમાં તણાઈ ગયા હતા. તેમાંથી જીગ્નેશભાઈ શંકરભાઈની લાશ મળી હતી પરંતુ બાકીના ત્રણ યુવકો હજુ પણ મળ્યા ન હતા અને તેઓના પણ મૃત્યુ થઈ ગયા હતા. આમ એક સાથે કારમાં બેઠેલા ચાર લોકોમાંથી એક વ્યક્તિનો ગંભીર બચાવો થયો હતો પરંતુ બાકીના ત્રણ વ્યક્તિઓ હજુ પણ લાગતા હતા.

કારની એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી કે જોઈને આશંકાઓ થઈ રહી હતી કે તેમાંથી બચવું મુશ્કેલ છે. જ્યારે વ્યક્તિઓના પરિવારને આ ઘટનાની જાણ કરતા પરિવારમાં પરિવારમાં આઘાતમાં આવી ગયો હતો. પરિવારના લોકો નિરાશ જોવા મળી રહ્યા હતા. અને હજુ અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here