ભોળાનાથ ના આશીર્વાદથી સોમવારથી બદલવા જઈ રહ્યું છે આ રાશિના લોકોનું ભાગ્ય, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

0
190

મેષ રાશિ : આ રાશિના જાતકોને કોઇ મોંઘી ચીજ-વસ્તુ ખોવાની સંભાવના છે. તમારા ઘરે સાધનોમાં વધારો થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. બાળકો તરફથી કોઇ ખાસ કે સારા કામો ન થઇ શકે છે. તમારા પૈસાથી વધારે નફો મળી શકશે. મિત્રો ઉપહાર આનંદીત થશે. શરીરની ખાસ કાળજી લેવી. ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

મિથુન રાશિ : આ રાશિના જાતકોને કોર્ટ કચેરીની મુલાકાત થઇ શકે છે. કાયદાકિય બાબતોમાં ખર્ચ વધી શકે છે.  યોગ્ય જીવન સાથી સાથે મુલાકાત થવાની સંભાવના છે. તમારો આખો દિવસ પરિવાર સાથે વિતાવશો. પરીવારના સ્વાસ્થ્યની સંભાળ રાખવી. અચાનક યાત્રા અથવા પ્રવાસ પર જવાનુ થાશે. વેપાર ધંધામા દિવસ સામાન્ય રહેશે.

કર્ક રાશિ : આ રાશિ વાળા વ્યક્તિએ સોમવારના દિવસે પોતાની વાણી પર કાબૂ રાખવો. પોતાની માતા સાથે બોલાચાલી થઇ શકે છે તેનાથી તમારું મન મુંજવણ થઇ શકે છે. તમારા જીવનસાથી સાથે દિવસ સારો રહેશે. વાહન ખરીદવાનો યોગ બનશે. વિધ્યાર્થી વર્ગને કરેલી મહેનતનુ સારુ એવુ ફળ મળશે. પરીક્ષામા ઉત્તીર્ણ થશે.

પરંતુ તમે જો ધંધામાં ભાગીદાર હોવ તો તમારે વધારે સાવધાન રહેવાની જરૂર રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે અભ્યાસમાં સફળતા મળી શકે છે. તમારે વધારે મહેનત કરવાની જરૂર જણાશે નહીતો તેનું ફળ મળશે નહિં. તમારી માતાના સ્વાસ્થ્યનની કાળજી રાખવી. તમારે કોઇ કામ કરવામાં ઉતાવળ ના કરો શાંતી રાખશો તો તે કામ સારી રીતે થઇ શકશે.

વૃષભ રાશિ : સોમવારના દિવસે સ્વાસ્થ્ય સાચવવું તેને લગતી કોઈ સમસ્યા થઇ શકે છે. તમારે માતા સાથેના સબંધ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થી વર્ગને વધારે મહેનત કરવાની જરૂર જણાશે. ધંધાકીય બાબતમાં ફાયદો થવાની શક્યતા રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે બહાર પ્રવાસ થઇ શકે છે. કોઇ સાથે વધારે દલીલ ન કરવી.

સિંહ રાશિ : આ દિવસે તમારા ખર્ચમાં વધારો થશે. તે છતાં પૈસાની આવક સારી રહેશે. વ્યાવસાયિક અથવા નોકરી માટે નો તમારા માટે સારો સમય રહેશે. તમારા બાળકોના ભવિષ્ય માટે સારું વિચારી શકો છો અને તે અંગે કાર્ય કરી શકો છો. પરંતુ તમારા બાળકની તબીયત વિશે સાવધાની રાખવી. તમારા જીવનસાથી સાથે પ્રેમનો અહેસાસ થશે.

કન્યા રાશિ : કુંવારી છોકરીઓ કોઇ ધર્મનું કામ કરતા વ્યક્તિ સાથે તેની મુલાકાત થશે. તેનાથી તમારા જીવનમાં નવો રસ્તો મળશે. ધાર્મિક કાર્ય કરવાની ઇચ્છા થશે. ઘણા નવા વ્યક્તિની સાથે મુલાકાત થઇ શકે છે. ધંધા માટે અથવા નોકરીમાં સારો દિવસ રહેશે તેની સાથે પૈસામાં પણ વધારો થઇ શકે છે. કોઇ પ્રસંગમાં જવાનું થઇ શકાય છે. કારીગર માટે સારો સમય છે. તમારા ધંધામાં વિકાસ કરી શકો છો. વાહન ચલાવતા કાળજી રાખવી. બાળકો તરફથી સારા સમાચારા આવી શકે છે.

તુલા રાશિ : આ રાશિ વાળા વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે. અચાનક યાત્રા થઇ શકે છે. કપડાની ભેટ મળે તેવી શક્યતા છે. કુંટુંબ સાથે આનંદનો સમય વિતાવી શકાશે. વધારાનો ખર્ચ થઇ શકે છે. વસ્ત્ર અને ઘરેણાની ખરીદી થઇ શકે છે.  વિદેશ યાત્રા થઇ શકે છે. તેનાથી ઘણા ફાયદા પણ થશે. તમે નોકરી શોધતા હશો તો તેમાં સફળતા મળશે.

નોકરી અને ધંધા માટે સમય ખુબ સારો છો. જીવનસાથી સાથે મધ્યમ સમય રહેશે. પ્રેમ સબંધ બનવાની શક્યતા રહેશે. જીવનસાથી સાથે પ્રવાસ થઇ શકે છે. શરીરને લગતી સમસ્યા નહીં થાય. આર્થીક નુકશાન થવાની સંભાવના રહેલી છે. તેથી ખર્ચ કરવામા ધ્યાન રાખવુ જોઇએ. આનંદ અનુભવાશે. દુશ્મનો અને વિરોધીઓ સક્રિય થાશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here