બૂટલેગર મોન્ટુએ ફિલ્મી સ્ટાઇલે યુવકને ઢોરમાર મારવાથી યુવકનું ત્યાં જ મોત થયું, ઘટનાનું કારણ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠયા..!!

0
109

આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે ગત દિવસોમાં મારામારી, લૂંટ, ચોરી અને .હ.ત્યા.ના કેસો ખૂબજ વધી રહ્યા છે. ઘણી બધી વખત ઘરના સભ્યોમાં જ નાના મોટા ઝઘડાના કારણે ક્યારેક તે ઝગડો મોટો વિવાદ બને અને તેમાંથી એક બીજાના મોત થવાના આરે પણ આવી પહોંચે છે. આવા તો અનેક ગુનાઓ બની ચૂક્યા છે.

ત્યારે અનેક વખત વ્યક્તિ પોતાના ઘરના વ્યક્તિને જ ધમકાવતો હોય છે. હાલમાં એવી મારામારીની ખૂબ જ ગંભીર ઘટના બની છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આ ઘટના બની હતી. આ વિસ્તારના જુગારના બુટલેગર મોન્ટુ નામના વ્યક્તિએ તેના જ ભાઈઓ સાથે મારામારી કરી હતી.

એક દિવસ સેટેલાઇટ શ્યામલ ચાર રસ્તા પાસે હેતવી ટાવરમાં ગાંધી પરિવાર સાથે પવનભાઈ નામનો વ્યક્તિ રહેતો હતો. અને પવનભાઈની સગી બહેન સાથે મોન્ટુ નામના વ્યક્તિએ વર્ષ 1992માં લગ્ન કર્યા હતા. અને આ લગ્ન કુટુંબ તેમજ સમાજના વિરોધ હતો છતાં પણ લગ્ન કર્યા હતા. તેને કારણે મોન્ટુ અને પવનભાઈને દુશ્મનાવટ ચાલતી હતી.

ઘણા સમયથી કુટુંબમાં આ લગ્નને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. અને આ માથાભારે મોન્ટુ કોઈનું કહ્યું માનતો ન હતો. અને મોન્ટુ અને પવનભાઈ બંને પિતરાઈભાઈ થાય છે. અને પવનભાઈને તેના મિત્રો આ ઝઘડામાં મદદ કરતા હતા. પવનભાઈના મિત્રો રાકેશભાઈ અને સુરેશભાઈ મહેતા તેના મિત્રનું નામ હતું.

તેઓ છેલ્લા કેટલાય સમયથી બંને આ ઝઘડામાં મદદ કરતા હતા. અને પવનને તેના મિત્રો મદદ કરતા હોવાને કારણે મોન્ટુને આ જરા પણ પસંદ નહોતું. તેને કારણે એક દિવસ મોન્ટુએ પવનભાઈ તેમજ તેના મિત્રોને પોતાની ઓફિસની બહાર બોલાવ્યા હતા. અને ફિલ્મી સ્ટાઈલે મોન્ટુએ રાકેશ નામના યુવકને ઝઘડાને કારણે ઢોરમાર માર્યો હતો.

બેટ જેવા હથિયારો લઈને રાકેશભાઈને ખુબ જ ઢોરમાર માર્યો હતો. રાકેશભાઈને એટલો બધો માર માર્યો હતો કે શરીર પર અસંખ્ય ઇચ્છાઓ થઈ ગઈ હતી. અમાનવીય ગંભીર મારને કારણે રાકેશભાઈનું ત્યાંને ત્યાં જ કરૂણ મોત થઈ ગયું હતું. અને માથાભારે મોન્ટુ સામે પવનભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ મોન્ટુનું મોટું નામ હોવાને કારણે અધિકારીઓ તેમજ સરકારી વકીલો તેની આ ફરિયાદ સામે મોન્ટુની સાઇડ લેતા હતા. પરંતુ પવનભાઈ પણ પાછો પડયો નહીં. અને તેણે આઇપીએસને પોતાના મિત્રોને આવું કરુણ મોત થઈ ગયાની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here