ચહેરા પરના સફેદ ડાઘનો કરો આ 7 ઉપાયથી ઈલાજ, પરિણામ મળશે ગણતરીના સમયમાં જ..! ગેરંટી.

0
133

શરીરના કોઈ પણ અંગમાં ત્વચા પર સફેદ ધબ્બા થવા, જેને સામાન્ય બોલચાલમાં સફેદ દાગ કહેવામાં આવે છે. જટિલ સમસ્યા તરીકે ઓળખાતા આ સફેદ ડાઘ સહેલાઈથી જતા નથી. જો કે ડોક્ટર્સ આ માટે જુદા જુદા કારણોને જવાબદાર બતાવે છે.

જેમાં મેલેનિન બનાવનારી કોશિકાઓ પર પ્રતિરોધકતાનો પ્રભાવ, અનુવાંશિકતા,  અત્યાધિક તણાવ, વિટામીન બી 12ની ઉણપ, ત્વચા પર કોઈ પ્રકારનુ સંક્રમણ થવુ વગેરે. જો કે કેટલાક ઘરેલુ પ્રયોગ ત્વચાની આ અસમાનતાને મટાડવામાં તમારી મદદ કરી શકે છે.

તાંબુ : તાંબુ તત્વ ત્વચામાં મેલેનિનના નિર્માણ માટે ખૂબ જરૂરી છે. આ માટે તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરી રાખો અને સવારે ખાલી પેટ પીવો. વર્ષો જૂની આ રીતે મેલેનિન નિર્માણમાં સહાયક છે. નારિયળ તેલ : દિવસમાં 2-3 વાર નારિયળ તેલથી મસાજ કરવાથી સફેદ ડાધમાં ફાયદો થાય છે.

લાલ માટી : લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ જોવા મળે છે. જે મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન: નિર્માણ કરવામાં મદદરૂપ છે. તેને આદુના રસ સાથે મિક્સ કરીને પણ પ્રભાવિત સ્થાન પર લગાવવુ લાભકારી રહેશે. લીમડો : લીમડો એક રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્વોથી ભરપૂર ઔષધિ છે. લીમડાના પાનને છાશ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા પર લગાવો. જ્યારે આ સંપૂર્ણ રીતે સૂકાઇ જાય તો તેને ધોઈ લો. આ ઉપરાંત લીમડાના તેલનો પ્રયોગ પણ કરી શકો છો અને લીમડાના જ્યુસનું સેવન પણ કરી શકો છો.

હળદર : સરસિયાના તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને લગાવવો પણ લાભકારી છે. આ માટે 1 કપ સરસિયાના તેલમાં 5 મોટી ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરો અને આ લેપને દિવસમાં બે વાર પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 વર્ષ સુધી આ પ્રયોગને સતત કરો. આ ઉપરાંત તમે હળદર પાવડર અને લીમડાના પાનનો લેપ પણ કરી શકો છો.

આદુ : રક્તસંચારને સારુ બનાવવા અને મેલેનિનના નિર્માણમાં આદુ ખૂબ લાભકારી છે. તેના રસને પાણીમાં મિક્સ કરીને પીવો અને પ્રભાવિત ત્વચા પર પણ લગાવો. સફરજનનો સિરકા : સફરજનના સિરકાને પાણી સાથે મિક્સ કરીને પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સફરજનનો સિરકો મિક્સ કરીને પીવો પણ લાભકારી રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here